તને પૂછ્યા વગર તને જોવું
તને પૂછ્યા વગર
તને જોવું એ ટેવ સારી નથી,
મેં તો પૂછ્યા વગર ફૂલોની
મહેક પણ માણી નથી !!
tane puchhya vagar
tane jovu e tev sari nathi,
me to puchhya vagar fulo ni
mahek pan mani nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈ થાકી ગયું છે જિંદગીની
કોઈ થાકી ગયું
છે જિંદગીની સફરથી,
તો કોઈ હારી ગયું છે
પોતાનાથી !!
koi thaki gayu
chhe jindagini safarathi,
to koi hari gayu chhe
potanathi !!
Sad Shayari Gujarati
4 years ago
તું પહેલી એવી છોકરી છે,
તું પહેલી
એવી છોકરી છે,
જેના માટે હું રડ્યો છું !!
tu paheli
evi chhokari chhe,
jena mate hu radyo chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
જે મારા વગર ખુશ છે,
જે મારા વગર ખુશ છે,
હું એને DISTURB કેમ કરું !!
je mar vagar khush chhe,
hu ene disturb kem karu !!
Breakup Shayari Gujarati
4 years ago
બબીતાની પાછળ પડેલી આ દુનિયામાં,
બબીતાની પાછળ
પડેલી આ દુનિયામાં,
તું મારી દયા છે !!
babitani pachhal
padeli aa duniyama,
tu mari daya chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ચાલ બધું જ ભૂલીને અજાણ્યા
ચાલ બધું જ
ભૂલીને અજાણ્યા બનીને,
ફરીથી દોસ્તીનો હાથ
આગળ વધારીએ !!
chal badhu j
bhuline ajanya banine,
farithi dostino hath
agal vadharie !!
Dosti Shayari Gujarati
4 years ago
અમુક વસ્તુ એકબીજા સાથે જ
અમુક
વસ્તુ એકબીજા
સાથે જ સારી લાગે,
જેમ કે હું અને તું !!
amuk
vastu ekabija
sathe j sari lage,
jem ke hu ane tu !!
Romantic Shayari Gujarati
4 years ago
ઉંમર મળે કે ના મળે,
ઉંમર મળે કે ના મળે,
સાચા પ્રેમમાં એકબીજાના
મન મળવા જોઈએ !!
ummar male ke na male,
sacha premama ekabijana
man malava joie !!
Romantic Shayari Gujarati
4 years ago
મારી લાઈફ પણ નોબીતા જેવી
મારી લાઈફ
પણ નોબીતા જેવી જ છે,
બસ મારી પાસે ખાલી
ડોરેમોન નથી !!
mari life
pan nobita jevi j chhe,
bas mari pase khali
doremon nathi !!
Sad Shayari Gujarati
4 years ago
જો આ વરસાદ પણ આવી
જો આ વરસાદ
પણ આવી ગયો હવે,
ખબર નહીં તું ક્યારે
આવીશ !!
jo aa varasad
pan avi gayo have,
khabar nahi tu kyare
aavish !!
Breakup Shayari Gujarati
4 years ago
