ઓયે પાગલ જો મારી આંખોમાં,
ઓયે પાગલ
જો મારી આંખોમાં,
કેટલો પ્રેમ છે તારા માટે !!
oye pagal
jo mari ankhoma,
ketalo prem chhe tara mate !!
Romantic Shayari Gujarati
4 years ago
તું નમાવ્યાનો અહમ ઓઢી ફરે
તું નમાવ્યાનો અહમ
ઓઢી ફરે એ તારો વહેમ છે,
હું જરા ઝુકી ગયો બસ એ જ
મારો પ્રેમ છે !!
tu namavyano aham
odhi fare e taro vahem chhe,
hu jara jhuki gayo bas e j
maro prem chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એકવાર ભરોસો કર્યા પછી શંકા
એકવાર ભરોસો
કર્યા પછી શંકા ના કરવી,
કેમ કે જમ્યા પછી પણ જો
ભૂખ લાગે તો ખામી આપણામાં
હોય છે પીરસનારમાં નહીં !!
ekavar bharoso
karya pachi shanka na karavi,
kem ke jamya pachhi pan jo
bhukh lage to khami apanama
hoy chhe pirasanarama nahi !!
Life Quotes Gujarati
4 years ago
દોસ્તીએ એક વાત શીખવાડી છે,
દોસ્તીએ એક
વાત શીખવાડી છે,
રસ્તા બદલાઈ જવાથી સંબંધ
નથી બદલાઈ જતા !!
dostie ek
vaat shikhavadi chhe,
rast badalai javathi sambandh
nathi badalai jata !!
Dosti Shayari Gujarati
4 years ago
હૃદયને પણ આપો વિસામો રાતમાં,
હૃદયને પણ
આપો વિસામો રાતમાં,
દિવસ તો આખો નીકળે છે
તારી યાદમાં !!
hrdayane pan
aapo visamo ratama,
divas to aakho nikale chhe
tari yadama !!
Miss You Shayari Gujarati
4 years ago
કેટલો પ્રેમ કરું છું કહેતા
કેટલો પ્રેમ કરું છું
કહેતા નથી આવડતું,
બસ એટલું સમજી લે કે તારા વગર
રહેતા નથી આવડતું !!
ketalo prem karu chhu
kaheta nathi avadatu,
bas etalu samaji le ke tara vagar
raheta nathi avadatu !!
Romantic Shayari Gujarati
4 years ago
હવે નથી મને કોઈની પાછા
હવે નથી મને
કોઈની પાછા આવવાની આશા,
જે મારા હતા એ મારી સાથે છે ને જે
મારા ના હતા એ આઝાદ છે !!
have nathi mane
koini pachha avavani aash,
je mara hata e mari sathe chhe ne je
mara na hat e aazad chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
રોજ રાત્રે GOOD NIGHT જાન
રોજ રાત્રે GOOD
NIGHT જાન કહેવાવાળા જ,
અડધી રાત્રે કોઈક બીજાને LOVE
YOU TOO કહેતા હોય છે !!
roj ratre good
night jaan kahevaval j,
adadhi ratre koik bijane love
you too kaheta hoy chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
હું શક નથી કરતો તારા
હું શક નથી
કરતો તારા પર,
તું બીજાની ના થઇ જા
એનો ડર લાગે છે !!
hu shak nathi
karato tara par,
tu bijani na thai ja
eno dar lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સાચી ખુશી દોસ્તો સાથે બેસીને,
સાચી ખુશી
દોસ્તો સાથે બેસીને,
જૂની વાતો યાદ
કરવામાં છે !!
sachi khushi
dosto sathe besine,
juni vato yaad
karavama chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
