તમે ક્યારે જાગો છો એ
તમે ક્યારે
જાગો છો એ મહત્વનું છે,
બાકી સવાર તો રોજ
થાય જ છે સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
tame kyare
jago chho e mahatvanu chhe,
baki savar to roj
thay j chhe saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
જીવનમાં સુખી થવું હોય તો,
જીવનમાં
સુખી થવું હોય તો,
તમારી પોતાની જાત
સિવાય બીજા કોઈ પાસે
અપેક્ષા રાખવી નહીં.
jivanama
sukhi thavu hoy to,
tamari potani jat
sivay bija koi pase
apeksha rakhavi nahi.
Gujarati Suvichar
4 years ago
કેટલા વિચારો આવે છે એ
કેટલા વિચારો
આવે છે એ મહત્વનું નથી,
કેવા વિચારો આવે છે એ
મહત્વનું છે !!
ketala vicharo
ave chhe e mahatvanu nathi,
keva vicharo ave chhe e
mahatvanu chhe !!
Life Quotes Gujarati
4 years ago
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં
જેનું હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી
માણસ છે !!
potan gharama
jenu hasine svagat thay chhe,
e jagatano sauthi sukhi
manas chhe !!
Life Quotes Gujarati
4 years ago
ખોટી શંકા કરી સંબંધો ના
ખોટી શંકા
કરી સંબંધો ના બગાડતા,
બહુ મુશ્કેલીથી સારા સંબંધો
ઘડાતા હોય છે !!
khoti shanka
kari sambandho na bagadata,
bahu muskelithi sara sambandho
ghadata hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
મારે સંતાવું છે તારા હૃદયના
મારે સંતાવું છે
તારા હૃદયના ખુણામાં,
ચાલ એક બે ત્રણ તો ગણ !!
mare santavu chhe
tara hr̥dayana khunama,
chal ek be tran to gan !!
Romantic Shayari Gujarati
4 years ago
સંબંધો ભૂલથી તુટવા કરતા, ગેરસમજથી
સંબંધો
ભૂલથી તુટવા કરતા,
ગેરસમજથી વધારે
તુટતા હોય છે !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺
sambandho
bhulathi tutava karata,
gerasamajathi vadhare
tutata hoy chhe !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺
Good Night Shayari Gujarati
4 years ago
ભલે તને ખાવાનું બનાવતા ના
ભલે તને ખાવાનું
બનાવતા ના આવડે,
હું તારી સાથે મેગી ખાઈને
પણ જીવવા તૈયાર છું !!
bhale tane khavanu
banavata na avade,
hu tari sathe megi khaine
pan jivava taiyar chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
કંઈ નથી બાકી કહેવા કે
કંઈ નથી બાકી કહેવા કે
કેમ કિંમત વગરની જાત થઇ ગઈ,
આવ દોસ્ત ક્યાંક બેસીને "પી"એ
હવે રાત થઇ ગઈ !!
kai nathi baki kaheva ke
kem kimmat vagarani jat thai gai,
av dost kyank besine"pi"e
have rat thai gai !!
Sad Shayari Gujarati
4 years ago
એમ જ નથી બનતી મસ્ત
એમ જ નથી
બનતી મસ્ત રંગોળી સાહેબ,
અલગ અલગ રંગોને પણ
એક થવું પડે છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
em j nathi
banati mast rangoli saheb,
alag alag rangone pan
ek thavu pade chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
4 years ago
