હું એટલે જ વધારે દૂરનું
હું એટલે જ
વધારે દૂરનું નથી વિચારતી,
કે કદાચ હું ખોવાઈ જઈશ
તો પાછી કેમ આવીશ !!
😝😝😝😝😝😝
hu etale j
vadhare duranu nathi vicharati,
ke kadach hu khovai jaish
to pachi kem avish !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
તારા પર થોડો વધારે જ
તારા પર થોડો
વધારે જ વિશ્વાસ છે,
દિલ જેવી ચીજ તને એમ
જ નથી આપી !!
tara par thodo
vadhare j vishvas chhe,
dil jevi chij tane em
j nathi api !!
Romantic Shayari Gujarati
4 years ago
હું સમય સાથે શોખ બદલું
હું સમય સાથે
શોખ બદલું છું
દોસ્ત નહીં !!
hu samay sathe
shokh badalu chhu
dost nahi !!
Dosti Shayari Gujarati
4 years ago
પાન અને પ્રેમમાં એક સમાનતા
પાન અને પ્રેમમાં
એક સમાનતા છે,
ચૂનો બેયમાં બરાબરનો
લાગે છે !!
😂😂😂😂😂
pan ane premama
ek samanata chhe,
cuno beyama barabarano
lage chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મારી તકદીરમાં એક પણ દુઃખ
મારી તકદીરમાં
એક પણ દુઃખ ન હોત,
જો તકદીર લખવાનો હક
મારી માં ને હોત !!
mari takadirama
ek pan dukh na hot,
jo takadir lakhavano hak
mari ma ne hot !!
Sambandh Status Gujarati
4 years ago
જિંદગી બહુ ઉંચી વસ્તુ છે
જિંદગી બહુ ઉંચી વસ્તુ છે સાહેબ
સમયે-સમયે એનું સન્માન કરતા રહો,
બાકી એ તમારું અપમાન કરવામાં
જરાય વાર નહીં લગાડે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
jindagi bahu unchi vastu chhe saheb
samaye-samaye enu sanman karata raho,
baki e tamaru apaman karavama
jaray var nahi lagade !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
4 years ago
પરસેવાની શાહીથી જે લખે છે,
પરસેવાની
શાહીથી જે લખે છે,
સાહેબ એમના નસીબના
પન્ના કોરા નથી હોતા !!
🌻🌹🙏શુભ રાત્રી🙏🌹🌻
parasevani
shahithi je lakhe chhe,
saheb emana nasibana
pann kora nathi hota !!
🌻🌹🙏shubh ratri🙏🌹🌻
Good Night Shayari Gujarati
4 years ago
કાશ એવી પણ એક દુનિયા
કાશ એવી
પણ એક દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં પણ લાગણી
વાળા માણસો જ રહેતા હોત !!
kash evi
pan ek duniya hot,
jya matalabi nahi pan lagani
vala manaso j raheta hot !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ભગવાને ગીતામાં તેમના પર ભરોસો
ભગવાને ગીતામાં તેમના
પર ભરોસો રાખવાની વાત કરી છે,
નહીં કે તેમના ભરોસે
બેસી રહેવાની !!
bhagavane gitama temana
par bharoso rakhavani vat kari chhe,
nahi ke temana bharose
besi rahevani !!
Gujarati Suvichar
4 years ago
જીવન માં સંપતી ઓછી મળશે
જીવન માં સંપતી
ઓછી મળશે તો ચાલશે,
પણ સંબંધ એવા મેળવો કે કોઈ
એની કિંમત પણ ન કરી શકે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
jivan ma sampati
ochi malashe to chalashe,
pan sambandh eva melavo ke koi
eni kimmat pan na kari shake !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
4 years ago
