Shala Rojmel
ઔકાતમાં રહેજો હો વ્હાલા, કેમ

ઔકાતમાં રહેજો હો વ્હાલા,
કેમ કે અમે 100 નંબરમાં બેસીને જઈશું
અને તમે 108 માં સુતા સુતા !!

aukatam rahejo ho vhal,
kem ke ame 100 nambaram besine jaishun
ane tame 108 m sut sut !!

આ જીવનમાં એટલું તો કરવું

આ જીવનમાં
એટલું તો કરવું છે દોસ્ત,
કે જમીન પર રહીને જ
ગગન અડવું છે !!

aa jivanam
etalu to karavu chhe dost,
ke jamin par rahine j
gagan adavu chhe !!

વટની તો ખબર નથી સાહેબ,

વટની તો
ખબર નથી સાહેબ,
બસ પાછુ વળીને જોવાની ટેવ નથી !!

vatani to
khabar nathi saheb,
bas pachhu valine jovani tev nathi !!

જે સાથ છોડીને ગયા છે

જે સાથ છોડીને
ગયા છે એમને કહેવા માંગુ છું,
તમારી હેસિયત જ નહોતી
અમારી સાથે રહેવાની !!

je sath chhodine
gay chhe emane kahev mangu chhu,
tamari hesiyat j nahoti
amari sathe rahevani !!

મને મારી ઔકાત બતાવવા માટે,

મને મારી
ઔકાત બતાવવા માટે,
તારી ઔકાત હોવી જોઈએ ને વ્હાલા !!

mane mari
aukat batavav mate,
tari aukat hovi joie ne vhal !!

મને ખરાબ કહેવાવાળાઓ, તમે કેટલા

મને ખરાબ કહેવાવાળાઓ,
તમે કેટલા સારા છો
એ તો વિચારો !!

mane kharab kahevavalao,
tame ketal sar chho
e to vicharo !!

સંબંધના કારણે ઝૂકવું પડે છે,

સંબંધના કારણે ઝૂકવું પડે છે,
બાકી દુનિયા ઝુકાવી જાય એ
વાતમાં કોઈ દમ નથી !!

sambandhan karane jhukavu pade chhe,
baki duniy jhukavi jay e
vatam koi dam nathi !!

તમે કોફીમાં દિલ બનાવો છો,

તમે કોફીમાં દિલ બનાવો છો,
અને અમે દિલથી ચા
બનાવીએ છીએ !!

tame kophim dil banavo chho,
ane ame dilathi ch
banavie chie !!

જિંદગી મારી પોતાની છે, તો

જિંદગી મારી પોતાની છે,
તો અંદાજ પણ મારો
પોતાનો જ હોય ને !!

jindagi mari potani chhe,
to andaj pan maro
potano j hoy ne !!

જે બધી તરફ જાય છે,

જે બધી તરફ જાય છે,
એને હું મારા તરફ આવવા
નથી દેતો !!

je badhi taraf jay chhe,
ene hu mar taraf avav
nathi deto !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.