Shala Rojmel
અર્જુન નથી થવું મારે મને

અર્જુન નથી થવું
મારે મને સુદામા જ રહેવા દો,
જોઇને દ્વાર પર મને એને ઉઘાડા
પગે દોડવા દો !!

arjun nathi thavu
mare mane sudam j rahev do,
joine dvar par mane ene ughad
page dodav do !!

અભિમાનની વાત નથી સાહેબ, પણ

અભિમાનની
વાત નથી સાહેબ,
પણ પોતાની જાત પર ગર્વ
તો હોવો જ જોઈએ !!

abhimanani
vat nathi saheb,
pan potani jat par garv
to hovo j joie !!

લોકોને મારી વાત તીરની જેમ

લોકોને મારી
વાત તીરની જેમ ખુંચે છે,
એનો મતલબ કે નિશાન
મારું પરફેકટ છે !!

lokone mari
vat tirani jem khunche chhe,
eno matalab ke nishan
maru parafekat chhe !!

બધા મારી વાતોમાં સંમત થાય

બધા મારી વાતોમાં સંમત થાય છે,
ખબર નહીં તું હજી કયા
ભ્રમમાં જીવે છે !!

badh mari vatom sammat thay chhe,
khabar nahi tu haji kay
bhramam jive chhe !!

કમજોર સમજવાની ભૂલ ના કરવી

કમજોર સમજવાની ભૂલ ના કરવી વ્હાલા,
બસ બને ત્યાં સુધી પ્રેમથી પતાવવામાં
માનીએ છીએ !!

kamajor samajavani bhul na karavi vhal,
bas bane ty sudhi premathi patavavam
manie chie !!

કોઈને ખટકતું હોય તો સામેથી

કોઈને ખટકતું
હોય તો સામેથી કહેજો,
બાકી જિંદગી તો આમ જ જીવાશે !!

koine khatakatu
hoy to samethi kahejo,
baki jindagi to am j jivashe !!

આગ લગાડવાનો સ્વભાવ નથી મારો,

આગ લગાડવાનો સ્વભાવ નથી મારો,
પણ પર્સનાલિટી જોઇને લોકો
બળી જાય તો હું શું કરું !!

aag lagadavano svabhav nathi maro,
pan parsanaliti joine loko
bali jay to hu shun karu !!

અમને મારવા માટે પાછળથી જ

અમને મારવા માટે
પાછળથી જ ઘા કરવો પડે,
બાકી સામી છાતીએ તમારું
કામ નથી હો વ્હાલા !!

amane marav mate
pachalathi j gh karavo pade,
baki sami chatie tamaru
kam nathi ho vhal !!

આટલી બધી Care કરવાવાળા મિત્ર

આટલી બધી Care કરવાવાળા
મિત્ર નસીબવાળાને જ મળે છે પાગલ,
એટલે જ કહું છું કદર કર મારી !!

atali badhi chre karavaval
mitr nasibavalane j male chhe pagal,
etale j kahu chhu kadar kar mari !!

રફતાર જેના લોહીમાં હોય, એની

રફતાર જેના લોહીમાં હોય,
એની જીત પાક્કી જ
હોય છે સાહેબ !!

rafatar jen lohim hoy,
eni jit pakki j
hoy chhe saheb !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.