આ જિંદગી છે વ્હાલા, અહિંયા
આ જિંદગી છે વ્હાલા,
અહિંયા હંમેશા એ જ કરવું પડે છે
જે આપણે કરવા નથી માંગતા !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
a jindagi chhe vhala,
ahinya hammesha e j karavu pade chhe
je apane karava nathi mangata!!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જિંદગી જેમને ખુશી નથી આપતી,
જિંદગી જેમને
ખુશી નથી આપતી,
એમને અનુભવો ઘણા
કરાવી દે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
jindagi jemane
khushi nathi apati,
emane anubhavo ghana
karavi de chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
આમ એકતરફી કોશિશ કેટલો સમય
આમ એકતરફી
કોશિશ કેટલો સમય કરશો તમે,
એના માટે ના કાલે તમે કંઈ હતા
કે ના આવતીકાલે કંઈ હશો !!
am ekataraphi
koshish ketalo samay karasho tame,
ena mate na kale tame kai hata
ke na avatikale kai hasho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હે ભગવાન, જો મળાવી ના
હે ભગવાન,
જો મળાવી ના શકે
તો ભુલાવી તો દે !!
he bhagavan,
jo malavi na shake
to bhulavi to de !!
Breakup Shayari Gujarati
3 years ago
બસ એક તારી યાદ જ
બસ એક
તારી યાદ જ મારી છે,
બાકી તું તો હવે બીજાની
થઇ ગઈ !!
bas ek
tari yad j mari chhe,
baki tu to have bijani
thai gai !!
Miss You Shayari Gujarati
3 years ago
જે લોકોએ સોનામાં રોકાણ કર્યું
જે લોકોએ
સોનામાં રોકાણ કર્યું હશે
એને કોરોના થવાની શક્યતા ઓછી છે,
કેમ કે હાલના ભાવ ઇમ્યુનિટી
વધારી દે એવા છે !!
😂😂😂😂😂😂
je lokoe
sonama rokan karyu hashe
ene korona thavani shakyat ochi chhe,
kem ke halana bhav imyuniti
vadhari de ev chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારા હાથમાં તારા નામની રેખા
મારા હાથમાં તારા
નામની રેખા હોય કે ના હોય,
પણ મારા હાથોએ જે દુવા કરી
એ તારા નામની જ હોય !!
mara hathama tara
namani rekha hoy ke na hoy,
pan mara hathoe je duva kari
e tara namani j hoy !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં તારી એ રીતે રાહ
મેં તારી
એ રીતે રાહ જોઈ છે દિકા,
જાણે તું મારી કોલેજ જવાની
છેલ્લી બસ !!
me tari
e rite rah joi chhe dika,
jane tu mari kolej javani
chhelli bas !!
Romantic Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ
આ દુનિયામાં
એવી કોઈ વ્યક્તિ નથી જેની
પાસે કોઈ સમસ્યા નથી,
અને દુનિયામાં એવી
કોઈ સમસ્યા નથી જેનું કોઈ
સમાધાન નથી !!
a duniyama
evi koi vyakti nathi jeni
pase koi samasya nathi,
ane duniyama evi
koi samasya nathi jenu koi
samadhan nathi !!
Life Quotes Gujarati
3 years ago
BUSY છું કહીને પણ, ONLINE
BUSY છું કહીને પણ,
ONLINE રહેતા કોઈ
તમારાથી શીખે !!
busy chhu kahine pan,
online raheta koi
tamarathi shikhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
