

આ ઉતરાયણમાં એકવાર આવીને મારી
આ ઉતરાયણમાં એકવાર
આવીને મારી ફીરકી પકડી તો જો,
મજાલ શું કોઈની પછી મારો
પતંગ કાપવાની !!
a utarayanam ekavar
avine mari phiraki pakadi to jo,
majal shun koini pachi maro
patang kapavani !!
Romantic Shayari Gujarati
2 years ago