નાના ભાઈ બહેનને કંઈક શીખવાડતા
નાના ભાઈ બહેનને
કંઈક શીખવાડતા સમયે,
ટપલી મારવી એ અલગ જ
પ્રકારનું સુકુન આપે છે !!
😂😂😂😂😂😂
nana bhai bahenane
kaik shikhavadat samaye,
tapali maravi e alag j
prakaranu sukun aape chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ એ લોકો પણ કરે
પ્રેમ એ લોકો પણ કરે છે,
જેમની મુલાકાત નથી થતી !!
prem e loko pan kare chhe,
jemani mulakat nathi thati !!
Love Shayari Gujarati
3 years ago
જયારે તમે કોઈને સાચો પ્રેમ
જયારે તમે કોઈને
સાચો પ્રેમ કરતા હોય
ત્યારે તમને બસ એટલું જ જોઈએ
કે એ હંમેશા ખુશ રહે પછી ભલે એ
તમારી સાથે હોય કે ના હોય !!
jayare tame koine
sacho prem karata hoy
tyare tamane bas etalu j joie
ke e hammesha khush rahe pachi bhale e
tamari sathe hoy ke na hoy !!
Love Shayari Gujarati
3 years ago
કાલને જો ભૂલશો નહીં, તો
કાલને જો ભૂલશો નહીં,
તો કાલ કેવી રીતે બનાવશો !!
kalane jo bhulasho nahi,
to kal kevi rite banavasho !!
Gujarati Suvichar
3 years ago
હું મને ગમું છું એ
હું મને ગમું છું
એ મારા જીવનનો જશ્ન છે,
અન્યને ગમું કે ના ગમું એ
તેઓનો પ્રશ્ન છે !!
hu mane gamu chhu
e mara jivanano jasn chhe,
anyane gamu ke na gamu e
teono prashn chhe !!
Attitude Shayari Gujarati
3 years ago
હું એ લોકો માટે કંઈપણ
હું એ લોકો માટે
કંઈપણ કરી શકું છું જે હકીકતમાં
મારી પરવાહ કરે છે.
hu e loko mate
kaipan kari shaku chhu je hakikatama
mari paravah kare chhe.
Attitude Shayari Gujarati
3 years ago
પેટ પાસે રહેલી પાચનશક્તિ માણસના
પેટ પાસે રહેલી પાચનશક્તિ
માણસના શરીરને સ્વસ્થ રાખે છે,
તો મન પાસે રહેલ સમાધાનશક્તિ
સંબંધોને મસ્ત રાખે છે !!
pet pase raheli pachanashakti
manasana sharirane svasth rakhe chhe,
to man pase rahel samadhanashakti
sambandhone mast rakhe chhe !!
Sambandh Status Gujarati
3 years ago
કોઈની સામે તપવું નહીં, એ
કોઈની
સામે તપવું નહીં,
એ પણ એક મોટું
તપ છે સાહેબ !!
koini
same tapavu nahi,
e pan ek motu
tap chhe saheb !!
Gujarati Suvichar
3 years ago
જો તું મને ગમતો પણ
જો તું મને
ગમતો પણ હોઈશ ને,
તો પણ હું આઈ લવ યુ
નહીં જ બોલું !!
jo tu mane
gamato pan hoish ne,
to pan hu I Love You
nahi j bolu !!
Romantic Shayari Gujarati
3 years ago
અજાણ્યા હોય તો ફરિયાદ પણ
અજાણ્યા હોય
તો ફરિયાદ પણ કરાય,
પણ આ હૈયે વસેલા જ હેરાન
કરે તો કોને કહેવું !!
ajanya hoy
to fariyad pan karay,
pan haiye vasela j heran
kare to kone kahevu !!
Narajagi Shayari Gujarati
3 years ago
