Shala Rojmel
સાહેબ વાત તો દોસ્તી નિભાવવાની

સાહેબ વાત તો દોસ્તી
નિભાવવાની હોય છે,
પછી ભલે ને એ દોસ્ત
છોકરી હોય કે છોકરો !!

saheb vat to dosti
nibhavavani hoy chhe,
pachi bhale ne e dost
chhokari hoy ke chhokaro !!

અફસોસ થાય છે આજે પોતાની

અફસોસ થાય છે
આજે પોતાની હાલત પર,
કે પોતાને ખોઈ દીધો પણ
તને પામી ના શક્યો !!

afasos thay chhe
aje potani halat par,
ke potane khoi didho pan
tane pami na shakyo !!

જીવાય ગયેલ જિંદગીનો થાક તો

જીવાય ગયેલ
જિંદગીનો થાક તો છે જ પણ,
બાકી રહેલી જિંદગીનો
શું વાંક છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

jivay gayel
jindagino thak to chhe j pan,
baki raheli jindagino
shun vank chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Life Quotes Gujarati

4 years ago

આગળ બધવા વાળા બીજાને ક્યારેય

આગળ બધવા વાળા
બીજાને ક્યારેય અટકાવતા નથી,
અને બીજાને અટકાવવા વાળા
ક્યારેય આગળ બધતા નથી !!

agal badhava vala
bijane kyarey atakavata nathi,
ane bijane atakavava vala
kyarey agal badhata nathi !!

Life Quotes Gujarati

4 years ago

​ઝેર કેવું હોય એ ભોલેનાથને

​ઝેર કેવું હોય
એ ભોલેનાથને પૂછો,
બાકી મીરાને પુછશો તો મીઠું જ
કહેશે પ્રેમ તો પ્રેમ છે ને !!

​jher kevu hoy
e bholenathane puchho,
baki mirane puchasho to mithu j
kaheshe prem to prem chhe ne !!

Love Shayari Gujarati

4 years ago

મોઢું ફેરવી લીધું એણે મને

મોઢું ફેરવી
લીધું એણે મને જોઇને,
વિશ્વાસ આવી ગયો કે
ઓળખે તો છે !!

modhu feravi
lidhu ene mane joine,
vishvas avi gayo ke
olakhe to chhe !!

આ તો દિલ ની વાતો

આ તો દિલ
ની વાતો છે સાહેબ,
લખી-લખીને કેટલી
સમજાવવી !!

aa to dil
ni vato chhe saheb,
lakhi-lakhine ketali
samajavavi !!

ઇર્ષા આંધળી હોય છે, તે

ઇર્ષા આંધળી હોય છે,
તે સત્યને ભાગ્યે જ
જોઇ શકતી હોય છે !!

irsh andhali hoy chhe,
te satyane bhagye j
joi shakati hoy chhe !!

Gujarati Suvichar

4 years ago

કેટલાક ખયાલો એવા હોય છે

કેટલાક ખયાલો એવા
હોય છે જે દિલને સુકુન આપે છે,
અને તારો ચહેરો મારા એ લીસ્ટમાં
પહેલા નંબર પર છે !!

ketalak khayalo eva
hoy chhe je dilane sukun ape chhe,
ane taro chahero mara e listama
pahela nambar par chhe !!

"ચા"ની સાથે દોસ્ત થોડી "ચાહ"

"ચા"ની સાથે દોસ્ત
થોડી "ચાહ" હોવી જોઈએ,
જેમ ગઝલના શેર ઉપર
"વાહ" હોવી જોઈએ !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

"cha"ni sathe dost
thodi"chah" hovi joie,
jem gazalan sher upar
"vah" hovi joie !!
💐🌻🙏shubh savar🙏🌻💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.