એ દિવસ મારા માટે વેલેન્ટાઇન
એ દિવસ મારા માટે
વેલેન્ટાઇન ડે જ હોય છે,
જે દિવસ તું મારી
સાથે હોય છે !!
e divas mara mate
velentain de j hoy chhe,
je divas tu mari
sathe hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
છોકરીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો સૌથી
છોકરીઓ દ્વારા ઉપયોગમાં
લેવાતો સૌથી સામાન્ય ડાયલોગ,
તને મારાથી પણ વધારે સારી
છોકરી મળી જશે !!
😂😂😂😂😂
chhokario dvara upayogama
levato sauthi samany dayalog,
tane marathi pan vadhare sari
chhokari mali jashe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમે વર્ષ બદલતું જોઈ રહ્યા
તમે વર્ષ
બદલતું જોઈ રહ્યા છો,
મેં આખું વર્ષ લોકોને
બદલાતા જોયા છે !!
tame varsh
badalatu joi rahya chho,
me akhu varsh lokone
badalata joya chhe !!
Sad Shayari Gujarati
3 years ago
રાત ભલે મારી હતી, પણ
રાત ભલે મારી હતી,
પણ ખયાલ તો
તારો જ હતો !!
rat bhale mari hati,
pan khayal to
taro j hato !!
Miss You Shayari Gujarati
3 years ago
ભૂલ એક માત્ર એવી વસ્તુ
ભૂલ એક માત્ર
એવી વસ્તુ છે,
જે ગર્લફ્રેંડથી ક્યારેય
ના થાય !!
😡😝😂😡😂😝
bhul ek matr
evi vastu chhe,
je garlaphrendathi kyarey
na thay !!
😡😝😂😡😂😝
Gujarati Jokes
3 years ago
તું એ દરિયો છે જેને
તું એ દરિયો છે જેને
કિનારાની જરૂર છે,
હું એ મોતી છું જેને માત્ર તારામાં
સમાવાની જરૂર છે !!
tu e dariyo chhe jene
kinarani jarur chhe,
hu e moti chhu jene matr tarama
samavani jarur chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ઢગલો પુસ્તકો વાંચીને પણ બે
ઢગલો પુસ્તકો વાંચીને
પણ બે લીટી નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને
આખું પુસ્તક લખાવી શકે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
dhagalo pustako vanchine
pan be liti nathi lakhi shakati,
pan ek kadavo anubhav tamane
akhu pustak lakhavi shake !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
મહેનત અને પરસેવો તે સોનેરી
મહેનત અને પરસેવો
તે સોનેરી ચાવી છે,
જે તમારા ભાગ્યના બંધ
દરવાજા ખોલી નાખે છે !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺
mahenat ane parasevo
te soneri chavi chhe,
je tamara bhagyana bandh
daravaja kholi nakhe chhe !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺
Good Night Shayari Gujarati
3 years ago
કેટલો પ્રેમ મળ્યો બધાથી, પણ
કેટલો પ્રેમ મળ્યો બધાથી,
પણ જેનાથી ઇચ્છ્યો
એનાથી જ ના મળ્યો !!
ketalo prem malyo badhathi,
pan jenathi icchyo
enathi j na malyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સ્વપ્ન ત્યારે જ સાકાર થઇ
સ્વપ્ન ત્યારે જ સાકાર થઇ શકે,
જ્યારે તમને તમારી જાત પર
સૌથી વધારે વિશ્વાસ હોય !!
svapn tyare j sakar thai shake,
jyare tamane tamari jat par
sauthi vadhare vishvas hoy !!
Gujarati Suvichar
3 years ago
