Shala Rojmel
વાત જો વટ પર લાવશો,

વાત જો વટ પર લાવશો,
તો વ્યવહારની ચિંતા અમે પણ
નથી કરતા હો સાહેબ !!

vat jo vat par lavasho,
to vyavaharani chinta ame pan
nathi karata ho saheb !!

ક્યારેક એમ થાય કે વગર

ક્યારેક એમ થાય
કે વગર કારણે રડી લઉં,
કેમ કે થાકી ગયો છું
બધાથી હવે !!

kyarek em thay
ke vagar karane radi lau,
kem ke thaki gayo chhu
badhathi have !!

Sad Shayari Gujarati

3 years ago

બહુ નાની પણ બહુ જ

બહુ નાની પણ
બહુ જ સાચી વાત છે,
તમારો સ્વભાવ જ તમારું
ભવિષ્ય છે !!

bahu nani pan
bahu j sachi vat chhe,
tamaro svabhav j tamaru
bhavishy chhe !!

Gujarati Suvichar

3 years ago

બેદર્દ જિંદગીની આ તો કેવી

બેદર્દ જિંદગીની
આ તો કેવી શરત છે,
જે ગમે છે એ સિવાય
બધું જ મળશે !!

bedard jindagini
aa to kevi sharat chhe,
je game chhe e sivay
badhu j malashe !!

ખામીઓને ખમી શકે, એ જ

ખામીઓને ખમી શકે,
એ જ સાચો સંબંધ !!

khamione khami shake,
e j sacho sambandh !!

અમુક સંબંધો સાથ ઓછો અને

અમુક સંબંધો સાથ ઓછો
અને યાદો વધારે આપી જાય છે !!

amuk sambandho sath ochho
ane yado vadhare aapi jay chhe !!

ખરો જીવનસાથી એ કહેવાય, જે

ખરો જીવનસાથી એ કહેવાય,
જે તમારી ભગવાન પાસે માંગેલી
WISH પૂરી કરવાની જવાબદારી
પોતાની સમજતો હોય !!

kharo jivanasathi e kahevay,
je tamari bhagavan pase mangeli
wish puri karavani javabadari
potani samajato hoy !!

અમુક છોકરીઓ કાયમી સ્માઈલ આપે,

અમુક છોકરીઓ
કાયમી સ્માઈલ આપે,
પણ પટે ક્યારેય નહીં !!
😂😂😂😂😂😂

amuk chhokario
kayami smile ape,
pan pate kyarey nahi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તને તો હું મારી લીમીટ

તને તો હું મારી
લીમીટ કરતા પણ
વધારે પ્રેમ કરું છું !!

tane to hu mari
limit karata pan
vadhare prem karu chhu !!

પ્રેમની પણ એક અલગ જ

પ્રેમની પણ એક
અલગ જ પ્રથા હોય છે,
એક જ ક્ષણમાં થઇ જાય છે
આખી જિંદગી માટે !!

premani pan ek
alag j pratha hoy chhe,
ek j kshanama thai jay chhe
aakhi jindagi mate !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.