Shala Rojmel
એક બાપનો પ્રેમ, બધા પ્રેમનો

એક બાપનો પ્રેમ,
બધા પ્રેમનો બાપ હોય છે !!

ek bapano prem,
badha premano bap hoy chhe !!

લગ્નસંસાર કંઈ એમ જ નથી

લગ્નસંસાર કંઈ
એમ જ નથી ટકતો વ્હાલા,
કાગડીને પણ કોયલ સમજીને
દીકુ દીકુ કરવું પડે છે !!
😂😂😂😂😂😂

lagnasansar kai
em j nathi takato vhala,
kagadine pan koyal samajine
diku diku karavu pade chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એ સમજી જ ના શક્યા,

એ સમજી જ ના શક્યા,
અપેક્ષાઓ ત્યાં જ હોય
જ્યાં પ્રેમ હોય !!

e samaji j na shakya,
apekshao tya j hoy
jya prem hoy !!

સાચવીને રહેજો દુનિયાથી, અહીંયા લોકો

સાચવીને રહેજો દુનિયાથી,
અહીંયા લોકો તમને દુઃખી કરીને
પૂછશે કે ખુશ તો છો ને !!

sachavine rahejo duniyathi,
ahinya loko tamane dukhi karine
puchhashe ke khush to chho ne !!

Life Quotes Gujarati

3 years ago

જેટલા સરળ બનશો એટલા વધુ

જેટલા સરળ બનશો
એટલા વધુ વપરાશો,
એટલે જ કહું છું કે ઝેર બનો
એટલે બધી જીવાતો દુર રહે !!

jetala saral banasho
etalaa vadhu vaparasho,
etale j kahu chhu ke zer bano
etale badhi jivato dur rahe !!

Life Quotes Gujarati

3 years ago

અમુક સમયે તમને અહેસાસ થવા

અમુક સમયે
તમને અહેસાસ થવા લાગે
કે તમે વ્યર્થમાં જ એ લોકોને
મહત્વ આપી દીધું જેમનું તમારા
જીવનમાં કોઈ યોગદાન જ નહોતું !!

amuk samaye
tamane ahesas thava lage
ke tame vyarthama j e lokone
mahatv aapi didhu jemanu tamara
jivanama koi yogadan j nahotu !!

Life Quotes Gujarati

3 years ago

સમય સંજોગે ચોપડા ઉપાડી લેવા

સમય સંજોગે
ચોપડા ઉપાડી લેવા જોઈએ,
બાકી #ATKT ના ઢગલા થતા
વાર ના લાગે હો સાહેબ !!

samay sanjoge
chopada upadi leva joie,
baki#atkt na dhagala thata
var na lage ho saheb !!

Gujarati Jokes

3 years ago

GF તો હું પણ બનાવી

GF તો હું
પણ બનાવી લઉં,
પણ એના ખર્ચા ઉપાડવા
પૈસા ક્યાંથી લાવીશ !!
😂😂😂😂😂😂

gf to hu
pan banavi lau,
pan ena kharcha upadava
paisa kyanthi lavish !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોઈના માટે એટલું જ કરવું

કોઈના માટે
એટલું જ કરવું જોઈએ,
જેટલા માટે એ લાયક હોય !!
🌹💐🌷શુભ સવાર🌷💐🌹

koina mate
etalu j karavu joie,
jetala mate e layak hoy !!
🌹💐🌷shubh savar🌷💐🌹

વાતો ભલે અમારી GF-BF જેવી

વાતો ભલે અમારી
GF-BF જેવી હોય છે,
પણ છીએ તો અમે માત્ર
બેસ્ટ ફ્રેન્ડ જ !!

vato bhale amari
gf-bf jevi hoy chhe,
pan chhie to ame matra
best friend j !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.