તારી આ વાત જ મને
તારી આ વાત
જ મને બઉ ગમે છે,
પેલા નારાજ કરે ને પછી
પૂછે નારાજ તો નથી ને !!
tari aa vat
j mane bau game chhe,
pela naraj kare ne pachi
puchhe naraj to nathi ne !!
Romantic Shayari Gujarati
4 years ago
કદર તો હંમેશા કિરદારની હોય
કદર તો હંમેશા
કિરદારની હોય છે સાહેબ,
બાકી કદમાં તો પડછાયો પણ
માણસ કરતા મોટો હોય છે !!
kadar to hammesha
kiradarani hoy chhe saheb,
baki kadama to padachayo pan
manas karata moto hoy chhe !!
Good Morning Quotes Gujarati
4 years ago
ખબર નહીં સુંદર છોકરીઓને, છછુંદર
ખબર નહીં
સુંદર છોકરીઓને,
છછુંદર જેવા છોકરા જ કેમ
પસંદ આવે છે !!
😜😜😜😜😜
khabar nahi
sundar chhokarione,
chachhundar jeva chhokara j kem
pasand ave chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
કદાચ હું યાદ ના કરું
કદાચ હું યાદ
ના કરું તો તમે કરી લેજો,
બાકી એ યાદ ના કરે તો હું શું કામ કરું
એ શબ્દો જ સબંધો બગાડે છે !!
kadach hu yad
na karu to tame kari lejo,
baki e yad na kare to hu shun kam karu
e shabdo j sabandho bagade chhe !!
Gujarati Jokes
4 years ago
પહેલા તમેથી તું થાય છે,
પહેલા
તમેથી તું થાય છે,
પછી એ લોકો છુ થઇ જાય છે !!
pahel tame thi tu thay chhe,
pachi e loko chhu thai jay chhe !!
Gujarati Jokes
4 years ago
સ્વાર્થી થવું એ, સ્વની અર્થી
સ્વાર્થી થવું એ,
સ્વની અર્થી કાઢવા જેવું છે.
svarthi thavu e,
svani arthi kadhava jevu chhe.
Life Quotes Gujarati
4 years ago
જેનું સર્જન છે એનું વિસર્જન
જેનું સર્જન છે એનું
વિસર્જન પણ નક્કી છે,
બસ આ સમજાવવા જ
ગણપતિ આવે છે !!
jenu sarjan chhe enu
visarjan pan nakki chhe,
bas aa samajavava j
ganapati ave chhe !!
Gujarati Suvichar
4 years ago
લાખો કરોડોમાંથી કિસ્મતથી મળ્યા છો,
લાખો કરોડોમાંથી
કિસ્મતથી મળ્યા છો,
ભૂલ થાય તો કહેતા રહેજો અને
ના કહો તો માફ કરતા રહેજો
પણ સાથે રહેજો !!
lakho karodomanthi
kismatathi malya chho,
bhul thay to kaheta rahejo ane
na kaho to maf karata rahejo
pan sathe rahejo !!
Sambandh Status Gujarati
4 years ago
છોકરીઓના બેસ્ટફ્રેન્ડ થવું સહેલું નથી,
છોકરીઓના
બેસ્ટફ્રેન્ડ થવું સહેલું નથી,
એના નખ તૂટે તો પણ
બેસણું કરવું પડે !!
😂😂😂😂😂😂
chhokariona
bestaphrend thavu sahelu nathi,
ena nakh tute to pan
besanu karavu pade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે વ્યક્તિ અત્યારે તમારી Chat
જે વ્યક્તિ અત્યારે
તમારી Chat માં Top પર છે,
એ વ્યક્તિ એક દિવસ તમને
Block જરૂર કરશે !!
je vyakti atyare
tamari chat ma top par chhe,
e vyakti ek divas tamane
block jarur karashe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
