રોજ લાખો વૃક્ષ કપાય છે
રોજ લાખો વૃક્ષ
કપાય છે કાગળ બનાવવા માટે,
એટલે જ કહું છું કે પરીક્ષા બંધ
કરી વૃક્ષ બચાવો !!
😂😂😂😂😂😂
roj lakho vr̥ksh
kapay chhe kagal banavava mate,
etale j kahu chhu ke pariksha bandh
kari vr̥ksh bachavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ના ફોન, ના વાત કે
ના ફોન,
ના વાત કે ના મુલાકાત,
તો પણ શું કરવા તું મારા
સપનામાં આવે છે !!
na phon,
na vat ke na mulakat,
to pan shun karava tu mara
sapanama ave chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
મન ભરાઈ ગયું હોય તો
મન ભરાઈ ગયું
હોય તો ચોખી ના પાડી દેને,
આમ પણ પ્રેમમાં ક્યાં
કોઈ કેસ થાય છે !!
man bharai gayu
hoy to chokhi na padi dene,
am pan premama kya
koi kes thay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
મેં કહ્યું બહુ પ્રેમ આવે
મેં કહ્યું બહુ પ્રેમ
આવે છે મને તારી ઉપર,
તેણે હસીને કહ્યું તને બીજું
આવડે પણ શું છે !!
me kahyu bahu prem
ave chhe mane tari upar,
tene hasine kahyu tane biju
avade pan shun chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ વિચિત્ર સંબંધ છે અમારી
બહુ વિચિત્ર
સંબંધ છે અમારી વચ્ચે,
પ્રેમ અનહદ છે પણ કહેવાની
મનાઈ છે !!
bahu vichitr
sambandh chhe amari vacche,
prem anahad chhe pan kahevani
manai chhe !!
Love Shayari Gujarati
4 years ago
પ્રેમમાં જબરદસ્તી નહીં, પ્રેમ જબરદસ્ત
પ્રેમમાં
જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!
premam
jabaradasti nahi,
prem jabaradast hovo joie !!
Love Shayari Gujarati
4 years ago
એક ચોપડી પણ, "100 ઉંઘની
એક ચોપડી પણ,
"100 ઉંઘની ગોળીઓની
ગરજ સારે છે" !!
ek chopadi pan,
"100 unghani golioni
garaj sare chhe" !!
Gujarati Jokes
4 years ago
જે મને ઇગ્નોર કરે, એ
જે મને ઇગ્નોર કરે,
એ બાથરૂમમાં લપટીને પડે !!
😝😝😝😝😝
je mane ignor kare,
e batharumama lapatine pade !!
😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
કન્ફયુઝન એ નથી કે કોને
કન્ફયુઝન એ
નથી કે કોને મત આપવો,
કન્ફયુઝન એ છે કે સ્વેટર
પહેરવું કે રેઇનકોટ !!
😝😝😝😝😝
kanfayuzan e
nathi ke kone mat apavo,
kanfayuzan e chhe ke svetar
paheravu ke reinakot !!
😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
જે માંગો એ મળી જાય
જે માંગો એ મળી
જાય એ શક્ય નથી,
આ જિંદગી છે પપ્પાનું
ઘર નથી સાહેબ !!
je mango e mali
jay e shaky nathi,
aa jindagi chhe pappa nu
ghar nathi saheb !!
Life Quotes Gujarati
4 years ago
