Shala Rojmel
વિશ્વાસની ક્યાં કોઈ Validity હોય

વિશ્વાસની ક્યાં
કોઈ Validity હોય છે,
એ તો ગમે ત્યારે તૂટી
જાય સાહેબ !!

vishvasani kya
koi validity hoy chhe,
e to game tyare tuti
jay saheb !!

Sad Shayari Gujarati

3 years ago

દિલ તોડવાવાળા તને જેલ થઇ

દિલ તોડવાવાળા
તને જેલ થઇ જાય,
હવે પેપર આવે એમાં
તું ફેલ થઇ જાય !!
😂😂😂😂😂😂

dil todavavala
tane jel thai jay,
have pepar ave ema
tu fel thai jay !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તમારી પાસે એપલનો ફોન નહીં

તમારી પાસે એપલનો
ફોન નહીં હોય તો ચાલશે,
પણ એ પલ જરૂરથી જીવજો
જે પલમાં ખુશી મળે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

tamari pase epalano
phon nahi hoy to chalashe,
pan e pal jarurathi jivajo
je palama khushi male chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

નારાજ નથી હું તારાથી બસ

નારાજ નથી
હું તારાથી બસ થોડો ઉદાસ છું,
તું સમજી ના શકી મને ક્યારેય
એટલે જ તારાથી દુર છું !!

naraj nathi
hu tarathi bas thodo udas chhu,
tu samaji na shaki mane kyarey
etale j tarathi dur chhu !!

પ્રેમ શબ્દની એટલે ખોટી પડી

પ્રેમ શબ્દની
એટલે ખોટી પડી જોડણી,
તું સમજી શબ્દ ને હું સમજ્યો
એને લાગણી !!

prem shabdani
etale khoti padi jodani,
tu samaji shabd ne hu samajyo
ene lagani !!

અર્પણ કોઈને એવી રીતે થવું,

અર્પણ કોઈને એવી રીતે થવું,
કે એને સમર્પણ કરવું જ પડે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

arpan koine evi rite thavu,
ke ene samarpan karavu j pade !!
💐🌹💐shubh savar💐🌹💐

જિંદગી રોજ મને શીખવે છે

જિંદગી રોજ મને
શીખવે છે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે
પણ સીવતા શીખ !!

jindagi roj mane
shikhave chhe ke jivata shikh,
ek sandhata ter tutashe
pan sivata shikh !!

Life Quotes Gujarati

3 years ago

સમજાવી દે તારી યાદને કે

સમજાવી દે તારી
યાદને કે વગર બોલાવે આવે નહીં,
તું તો દુર રહીને હસાવે છે અને એ
સાથે રહીને પણ રડાવે છે !!

samajavi de tari
yadane ke vagar bolave ave nahi,
tu to dur rahine hasave chhe ane e
sathe rahine pan radave chhe !!

અમુક વસ્તુ એવી પણ હોય

અમુક વસ્તુ
એવી પણ હોય છે,
જે તમારા નસીબમાં નથી
પણ છે તો તમારી જ !!

amuk vastu
evi pan hoy chhe,
je tamara nasibama nathi
pan chhe to tamari j !!

Gujarati Suvichar

3 years ago

જો તું આજીવન ઘરનો દરવાજો

જો તું આજીવન ઘરનો
દરવાજો બનવા તૈયાર છે,
તો હું તારું તોરણ બનીને વળગી
રહેવા તૈયાર છું !!

jo tu ajivan gharano
daravajo banava taiyar chhe,
to hu taru toran banine valagi
raheva taiyar chhu !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.