શંકા કરીને બરબાદ થવું એના
શંકા કરીને
બરબાદ થવું એના કરતા,
વિશ્વાસ રાખીને લુંટાઈ
જવું વધારે સારું !!
sank karine
barabad thavu en karata,
vishvas rakhine luntai
javu vadhare saru !!
Gujarati Suvichar
4 years ago
તમે કોઈનું દિલ ત્યાં સુધી
તમે કોઈનું દિલ ત્યાં
સુધી જ દુખાવી શકો છો,
જ્યાં સુધી એ વ્યક્તિ
તમને પ્રેમ કરે છે !!
tame koinu dil tya
sudhi j dukhavi shako chho,
jya sudhi e vyakti
tamane prem kare chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હું ખુદ પણ હેરાન છું
હું ખુદ પણ હેરાન છું યાર,
જ્યારે પ્રેમ શબ્દ આવે છે ત્યારે
તું જ યાદ આવે છે !!
hu khud pan heran chhu yar,
jyare prem shabd ave chhe tyare
tu j yad ave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગી જેવી મળે તેવી જીવી
જિંદગી જેવી
મળે તેવી જીવી લો,
મઝા જીવવામાં છે
ફરિયાદો કરવામાંનહીં !!
jindagi jevi
male tevi jivi lo,
majha jivavama chhe
fariyado karavaman nahi !!
Life Quotes Gujarati
4 years ago
તમે દુર જાઓ તો બેચેની
તમે દુર જાઓ
તો બેચેની મને થાય છે,
મહેસુસ કરીને જુઓ પ્રેમ
આમ જ થાય છે !!
tame dur jao
to becheni mane thay chhe,
mahesus karine juo prem
am j thay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
કોઈને પ્રેમ કરો તો એવી
કોઈને પ્રેમ કરો
તો એવી ભાવનાથી કરજો,
કે જીવનમાં તે વ્યક્તિને જ્યારે પણ
પ્રેમ મળે ત્યારે બસ તમારો
પ્રેમ યાદ આવે.
koine prem karo
to evi bhavanathi karajo,
ke jivanama te vyaktine jyare pan
prem male tyare bas tamaro
prem yad ave.
Love Shayari Gujarati
4 years ago
સંબંધોમાં વફાદાર બનો, દુકાનદાર નહીં
સંબંધોમાં વફાદાર બનો,
દુકાનદાર નહીં સાહેબ !!
sambandhoma vafadar bano,
dukanadar nahi saheb !!
Sambandh Status Gujarati
4 years ago
અજવાળું જોનારાની આંખમાં, અને રજવાડું
અજવાળું
જોનારાની આંખમાં,
અને રજવાડું જીવનારના
સ્વભાવમાં હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
ajavalu
jonarani ankhama,
ane rajavadu jivanarana
svabhavama hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
ભગવદ ગીતા ફક્ત હિંદુઓ માટે
ભગવદ ગીતા
ફક્ત હિંદુઓ માટે જ નથી,
કેમ કે દવાનો કોઈ ધર્મ
નથી હોતો !!
bhagavad gita
fakt hinduo mate j nathi,
kem ke davano koi dharm
nathi hoto !!
Gujarati Suvichar
4 years ago
અમે એ લોકો છીએ, જેને
અમે એ લોકો છીએ,
જેને એના બર્થ ડે પર જ
Attention મળે છે !!
ame e loko chie,
jene ena barth de par j
attention male chhe !!
Sad Shayari Gujarati
4 years ago
