Shala Rojmel
વાત મારી જયારે નીકળી હશે,

વાત મારી
જયારે નીકળી હશે,
સાંભળીને પાંપણો
તમારી ઢળી હશે !!

vat mari
jayare nikali hashe,
sambhaline pampano
tamari dhali hashe !!

Love Shayari Gujarati

4 years ago

દીકુ એમ જ હું તને

દીકુ એમ જ
હું તને બેટરી નથી કહેતો,
જયારે પણ તને ચશ્મામાં જોવું
ફૂલ ચાર્જ થઇ જાવ છું !!
😘😘😘😘😘😘

diku em j
hu tane betari nathi kaheto,
jayare pan tane chasmama jovu
phul charj thai jav chhu !!
😘😘😘😘😘😘

આમ તો બધી વાતે તું

આમ તો બધી વાતે
તું Perfect જ છો,
બસ કમી છે મારા નામના
એક ચપટી સિંદુરની !!

am to badhi vate
tu perfect j chho,
bas kami chhe mara namana
ek chapati sindurani !!

તમારે પતંગિયા જોઈએ છે તો

તમારે પતંગિયા
જોઈએ છે તો ફૂલ બનો,
બાકી ઉકરડાના નસીબમાં તો
કાગડા જ હોય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

tamare patangiya
joie chhe to phul bano,
baki ukaradana nasibam to
kagada j hoy chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

દેશભક્તિ દિલથી હોવી જોઈએ, ફક્ત

દેશભક્તિ
દિલથી હોવી જોઈએ,
ફક્ત સોસીઅલ મીડિયા
પુરતી નહીં !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

deshabhakti
dilathi hovi joie,
fakt sosial midiya
purati nahi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

જીવનમાં સફળ થવા બે વાત

જીવનમાં સફળ થવા
બે વાત હંમેશા યાદ રાખવી,
અપેક્ષાઓને આંખમાં અને મહત્વકાંક્ષાને
માપમાં રાખવી !!

jivanama safal thava
be vat hammesha yad rakhavi,
apekshaone ankhama ane mahatvakankshane
mapama rakhavi !!

Gujarati Suvichar

4 years ago

Cute તો તું બહુ છે

Cute તો તું બહુ છે યાર,
કાશ થોડીક Mute પણ હોત !!
😝😝😝😝😝

cute to tu bahu chhe yar,
kash thodik mute pan hot !!
😝😝😝😝😝

Gujarati Jokes

4 years ago

હંમેશા માટે તારી પાસે રાખી

હંમેશા માટે
તારી પાસે રાખી લે મને,
કોઈ પૂછે તો કહી દેજે
દિલ છે મારું !!

hammesh mate
tari pase rakhi le mane,
koi puchhe to kahi deje
dil chhe maru !!

એક Hi અને એક Bye

એક Hi અને એક Bye
વચ્ચે ઘણુબધું સર્જાઈ શકે છે,
એક ખુબસુરત પ્રેમ કહાની પણ
અહીંથી જ આગળ વધે છે !!

ek hi ane ek bye
vacche ghanubadhu sarjai shake chhe,
ek khubasurat prem kahani pan
ahinthi j agal vadhe chhe !!

એકવાર ફરીથી મને જોઇને આઝાદ

એકવાર ફરીથી મને
જોઇને આઝાદ કરી દે,
હું આજે પણ તારી પહેલી
નજરની કેદમાં છું !!

ekavar farithi mane
joine azad kari de,
hu aje pan tari paheli
najarani kedama chhu !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.