મને એની એક વાત બહુ
મને એની એક
વાત બહુ જ ગમે છે,
રીસાણી હોય મારાથી
અને ઝગડો એ આખા
ગામ સાથે કરે છે !!
mane eni ek
vat bahu j game chhe,
risani hoy marathi
ane zagado e akha
gam sathe kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવતા જો આવડે તો સો
જીવતા જો આવડે તો
સો વરસ જીવી જવાય છે,
બાકી તો સાંજ થતા જ
થાકી જવાય છે !!
jivata jo avade to
so varas jivi javay chhe,
baki to sanj thata j
thaki javay chhe !!
Life Quotes Gujarati
4 years ago
ભૂલ ક્યારેય છેલ્લી નથી હોતી,
ભૂલ ક્યારેય
છેલ્લી નથી હોતી,
જિંદગી રીવીઝન કરાવે
એવી સહેલી નથી હોતી !!
bhul kyarey
chhelli nathi hoti,
jindagi rivizan karave
evi saheli nathi hoti !!
Life Quotes Gujarati
4 years ago
આટલા પ્રેમથી તું મારી સાથે
આટલા પ્રેમથી તું
મારી સાથે વાત ના કર,
અભિમાન થઇ જાય એટલી
હદે મને યાદ ના કર !!
atala premathi tu
mari sathe vat na kar,
abhiman thai jay etali
hade mane yad na kar !!
Romantic Shayari Gujarati
4 years ago
યાદ એ જ રહે છે
યાદ એ જ રહે છે
જે યાદ રાખવું હોય છે,
તો એ ભુલાતું કેમ નથી
જે ભૂલવું હોય છે !!
yad e j rahe chhe
je yad rakhavu hoy chhe,
to e bhulatu kem nathi
je bhulavu hoy chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
ઓરીજીનલ ID થી બ્લોક થઈને,
ઓરીજીનલ
ID થી બ્લોક થઈને,
FAKE ID માંથી નજર
રાખવી પણ પ્રેમ છે !!
😝😝😝😝😝
orijinal
id thi blok thaine,
fake id manthi najar
rakhavi pan prem chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
એક મિત્ર કર્ણ જેવો પણ
એક મિત્ર કર્ણ
જેવો પણ રાખવો જોઈએ,
જે તમારી ભૂલ હોવા છતાં
પણ મહાભારત લડે !!
🌻🌻શુભ સવાર🌻🌻
ek mitr karn
jevo pan rakhavo joie,
je tamari bhul hova chata
pan mahabharat lade !!
🌻🌻shubh savar🌻🌻
Good Morning Quotes Gujarati
4 years ago
શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ
શાંતિ અને
સંતોષ જ પૂર્ણવિરામ છે,
તે સિવાયના બધા જ સુખ
માત્ર અલ્પવિરામ છે !!
santi ane
santosh j purnaviram chhe,
te sivayana badha j sukh
matr alpaviram chhe !!
Life Quotes Gujarati
4 years ago
અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં
અઘરી પરિસ્થિતિ
અને કપરા સંજોગોમાં જ,
આપણને આપણો સાચો
પરિચય થતો હોય છે !!
🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹
aghari paristhiti
ane kapara sanjogoma j,
apanane apano sacho
parichay thato hoy chhe !!
🌹🌻🙏shubh ratri🙏🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
કોઈ કહે છે જન્મો જન્મનો
કોઈ કહે છે જન્મો
જન્મનો સાથ એટલે પ્રેમ,
હું કહું છું એક પળનો સાથ
અને જન્મો જન્મનો આહેસાસ
એટલે પ્રેમ !!
koi kahe chhe janmo
janmano sath etale prem,
hu kahu chhu ek palano sath
ane janmo janmano ahesas
etale prem !!
Love Shayari Gujarati
4 years ago
