રંગ વગર પણ કોઈ ચહેરો
રંગ વગર પણ કોઈ
ચહેરો થઇ શકે છે ગુલાબી,
બસ એ રાધાની જેમ એક
નજરે જોવે તો ખરી !!
rang vagar pan koi
chahero thai shake chhe gulabi,
bas e radhani jem ek
najare jove to khari !!
Romantic Shayari Gujarati
4 years ago
ડીગ્રીઓ માત્ર કમાતા શીખવે છે,
ડીગ્રીઓ
માત્ર કમાતા શીખવે છે,
પણ જીવન જીવતા તો
જાતે જ શીખવું પડે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
digrio
matr kamata shikhave chhe,
pan jivan jivata to
jate j shikhavu pade !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
ચિંતા તો થાય જ ને
ચિંતા તો
થાય જ ને પાગલ,
તું ખાલી મારો પ્રેમ જ
નહીં પણ હવે મારી જાન
બની ગઈ છે !!
chinta to
thay j ne pagal,
tu khali maro prem j
nahi pan have mari jan
bani gai chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આજે મેં તને મારા સપનામાં
આજે મેં તને
મારા સપનામાં જોઈ,
આપણે બંને સાથે હતા
અને ખુશ હતા !!
aje me tane
mara sapanama joi,
apane banne sathe hata
ane khush hata !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રગતિ ભલે ધીમી થાય પણ
પ્રગતિ
ભલે ધીમી થાય
પણ ઈમાનદારી રાખજો સાહેબ,
કારણ કે કેરી કેમિકલથી
પાકે ને આંબે પાકે એમાં
ઘણો ફેર પડે છે !!
pragati
bhale dhimi thay
pan imanadari rakhajo saheb,
karan ke keri kemikalathi
pake ne ambe pake ema
ghano fer pade chhe !!
Gujarati Suvichar
4 years ago
રહેવું છે હંમેશા તારી સાથે,
રહેવું છે
હંમેશા તારી સાથે,
તારાથી દુર જવું હવે
મંજુર નથી !!
rahevu chhe
hammesha tari sathe,
tarathi dur javu have
manjur nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
માણસની જિંદગીના પુસ્તકમાં, સૌથી સારું
માણસની
જિંદગીના પુસ્તકમાં,
સૌથી સારું ચેપ્ટર
બાળપણનું હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
manasani
jindagina pustakama,
sauthi saru cheptar
balapananu hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
ખાલી સુગંધ પહેરીને ફૂલ ના
ખાલી સુગંધ
પહેરીને ફૂલ ના થવાય,
સમય આવે ખરવાની
પણ તાકાત જોઈએ !!
khali sugandh
paherine phul na thavay,
samay ave kharavani
pan takat joie !!
Gujarati Suvichar
4 years ago
હાથોની મહેંદી એણે ધોઈ હતી
હાથોની મહેંદી
એણે ધોઈ હતી જે પાણીમાં,
એ તળાવમાંથી આજ પણ
એની મહેક આવે છે !!
hathoni mahendi
ene dhoi hati je panima,
e talavamanthi aj pan
eni mahek ave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એક એક મિનટ તારી યાદ
એક એક મિનટ
તારી યાદ આવે છે,
Screen Saver ની જેમ
તું સામે આવે છે !!
ek ek minat
tari yad ave chhe,
screen saver ni jem
tu same ave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
