બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ
બદલાતી સીઝનની
સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે,
ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની
ભાવનાઓ પણ બદલાઈ જાય છે.
badalati sizanani
sathe sthiti pan badalai jay chhe,
kyarek dosto to kyarek temani
bhavana o pan badalai jay chhe.
Dosti Shayari Gujarati
4 years ago
એકવાર ભગવાન અને માણસનો ભેટો
એકવાર ભગવાન
અને માણસનો ભેટો થઇ ગયો,
બંનેના મનમાં એક જ વિચાર
આવ્યો મને બનાવવા
વાળો આવ્યો !!
ekavar bhagavan
ane manasano bheto thai gayo,
bannena manama ek j vichar
avyo mane banavava
valo avyo !!
Gujarati Suvichar
4 years ago
એના ફોટા ડીલીટ કરતા પણ
એના ફોટા ડીલીટ કરતા
પણ મારી આંગળીઓ ધ્રુજે છે,
અને એ કેવા હસતા હસતા મારું
દિલ તોડીને ચાલ્યા ગયા !!
ena phota dilit karata
pan mari angalio dhruje chhe,
ane e keva hasata hasata maru
dil todine chalya gaya !!
Broken Heart Shayari Gujarati
4 years ago
આજકાલ સામેથી મેસેજ કરવામાં, લોકોનો
આજકાલ
સામેથી મેસેજ કરવામાં,
લોકોનો EGO બહુ HURT
થાય છે !!
ajakal
samethi mesej karavama,
lokono ego bahu hurt
thay chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
હૃદયમાં વસનાર પણ ક્યારેક તમારા
હૃદયમાં
વસનાર પણ
ક્યારેક તમારા
હૃદયને સમજવા
માં ચુકી જાય છે !!
hr̥dayama
vasanar pan
kyarek tamara
hr̥dayane samajava
ma chhuki jay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઓક્સિજન લેવલ તો બરાબર છે,
ઓક્સિજન
લેવલ તો બરાબર છે,
બસ આ લોકડાઉનમાં
ઘરે રહી રહીને ઇજ્જતનું
લેવલ ઓછું થઇ ગયુ છે !!
😂😂😂😂😂😂
oksijan
leval to barabar chhe,
bas lokadaunama
ghare rahi rahine ijjatanu
leval ochhu thai gayu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જો તારા વિશે કોઈ મને
જો તારા
વિશે કોઈ મને પૂછશે,
તો હું કહી દઈશ કે તું
જાન છે મારી !!
jo tara
vishe koi mane puchashe,
to hu kahi daish ke tu
jan chhe mari !!
Romantic Shayari Gujarati
4 years ago
મંદિરની દીવાલોએ જેટલી પ્રાર્થના સાંભળી
મંદિરની દીવાલોએ
જેટલી પ્રાર્થના સાંભળી હશે,
એના કરતા વધારે પ્રાર્થના
હોસ્પિટલની દીવાલોએ
સાંભળી હશે !!
mandirani divaloe
jetali prarthana sambhali hashe,
ena karata vadhare prarthana
hospitalani divaloe
sambhali hashe !!
Sad Shayari Gujarati
4 years ago
વાત થતી હોત તો કોઈ
વાત થતી હોત
તો કોઈ રસ્તો કાઢી લેત,
પણ અહીં તો કોઈ વાત જ
નથી થતી ને !!
vat thati hot
to koi rasto kadhi let,
pan ahi to koi vat j
nathi thati ne !!
Breakup Shayari Gujarati
4 years ago
જે રસ્તો ભગવાને તમારા માટે
જે રસ્તો ભગવાને
તમારા માટે ખોલ્યો છે,
દુનિયાની કોઈ તાકાત
એને બંધ નહીં કરી શકે !!
je rasto bhagavane
tamara mate kholyo chhe,
duniyani koi takat
ene bandh nahi kari shake !!
Gujarati Suvichar
4 years ago
