કોઈપણ મુશ્કેલી વગર જીતે એ
કોઈપણ મુશ્કેલી વગર
જીતે એ માત્ર વિજય મેળવે છે,
પણ અનેક મુશ્કેલી વેઠીને જીતે
એ ઈતિહાસ રચે છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
koipan muskeli vagar
jite e matr vijay melave chhe,
pan anek muskeli vethine jite
e itihas rache chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
4 years ago
જિંદગી બસ આમ જ પસાર
જિંદગી બસ
આમ જ પસાર કરવી છે,
જો તું તૈયાર હોય તો તારી
સાથે વાતો હજાર કરવી છે !!
jindagi bas
am j pasar karavi chhe,
jo tu taiyar hoy to tari
sathe vato hajar karavi chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
Online હોવા છતાં Reply ના
Online હોવા છતાં
Reply ના આપવા વાળાઓ,
આગ લાગે તમારા મોબાઈલને !!
😂😂😂😂😂
online hov achata
reply na apava valao,
ag lage tamara mobailane !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈપણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો,
કોઈપણ વ્યક્તિનું
અપમાન વિચારીને કરજો,
કારણ કે આ એવું ઉધાર છે
જે દરેક વ્યક્તિ વ્યાજ સાથે
ચૂકવવાનું વિચારે છે !!
koipan vyaktinu
apaman vicharine karajo,
karan ke evu udhar chhe
je darek vyakti vyaj sathe
cukavavanu vichare chhe !!
Life Quotes Gujarati
4 years ago
અમને મળ્યો જ નહીં રજુઆતનો
અમને મળ્યો જ
નહીં રજુઆતનો સમય,
નહીં તો મજાનો હોત
મુલાકાત નો સમય !!
amane malyo j
nahi rajuatano samay,
nahi to majano hot
mulakat no samay !!
Narajagi Shayari Gujarati
4 years ago
કોણે કહ્યું કે રાત અંધારી
કોણે કહ્યું કે
રાત અંધારી હોય છે,
હોય જો તું મારી સાથે તો
ચારે બાજુ રોશની હોય છે !!
kone kahyu ke
rat andhari hoy chhe,
hoy jo tu mari sathe to
chare baju roshani hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ કદી ઉધાર લેશો નહીં,
પ્રેમ કદી
ઉધાર લેશો નહીં,
હપ્તાઓ હાહાકાર
મચાવશે !!
prem kadi
udhar lesho nahi,
haptao hahakar
machavashe !!
Love Shayari Gujarati
4 years ago
ઉંમર ચાહે ગમે તેટલી કેમ
ઉંમર ચાહે ગમે
તેટલી કેમ ના હોય,
સાંભળ્યું છે કે દિલ પર
ક્યારેય કરચલી નથી પડતી !!
ummar chahe game
tetali kem na hoy,
sambhalyu chhe ke dil par
kyarey karachali nathi padati !!
Love Shayari Gujarati
4 years ago
મારી સાથે બહુત પ્રેમથી વાત
મારી સાથે બહુત
પ્રેમથી વાત ના કરો,
મારું નાદાન દિલ પ્રેમ
કરી બેસશે તમને !!
mari sathe bahut
premathi vat na karo,
maru nadan dil prem
kari besashe tamane !!
Love Shayari Gujarati
4 years ago
સાચું કહું છું સાંભળ પાગલ,
સાચું કહું છું સાંભળ પાગલ,
કોઈ દિવસ Copy કરીને Paste
કરી દઈશ મારા દિલમાં !!
sachhu kahu chhu sambhal pagal,
koi divas copy karine paste
kari daish mara dilama !!
Romantic Shayari Gujarati
4 years ago
