આ નાનકડી જિંદગીમાં એક વાત
આ નાનકડી જિંદગીમાં
એક વાત હંમેશા યાદ રખાય,
વેવાર બધા સાથે રખાય પણ
વિશ્વાસ કોઈ પર ના રખાય !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
a nanakadi jindagima
ek vat hammesha yad rakhay,
vevar badha sathe rakhay pan
vishvas koi par na rakhay !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
4 years ago
ડર છે કે ક્યાંક આદત
ડર છે કે ક્યાંક
આદત ના બની જાઉં હું એની,
બસ એટલે જ એણે દુર દુર
રહેવાનું ચાલુ કર્યું છે !!
dar chhe ke kyank
adat na bani jau hu eni,
bas etale j ene dur dur
rahevanu chalu karyu chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
વિધાતાએ પણ કેવી અજબ રીત
વિધાતાએ પણ
કેવી અજબ રીત ઘડી છે,
લાખોની ભીડમાં પણ બસ એક
તારી જ કમી નડી છે !!
vidhatae pan
kevi ajab rit ghadi chhe,
lakhoni bhidama pan bas ek
tari j kami nadi chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
તને Replace કરી શકાય એમ
તને Replace
કરી શકાય એમ જ નથી,
કારણ કે તારા જેવું મારા માટે આ
દુનિયામાં બીજું કોઈ નથી !!
tane replace
kari shakay em j nathi,
karan ke tara jevu mara mate
duniyama biju koi nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
"આંસુ"ની કિંમત કંઈ જ નથી,
"આંસુ"ની
કિંમત કંઈ જ નથી,
પણ જે ખરા સમયે "આંસુ"
લુછી જાય એની "કિંમત"
જરૂર હોય છે !!
💐💐💐Good Night💐💐💐
"ansu" ni
kimmat kai j nathi,
pan je khara samaye "ansu"
luchhi jay eni"kimmat"
jarur hoy chhe !!
💐💐💐good night💐💐💐
Good Night Shayari Gujarati
4 years ago
એણે એક નાનકડી ભૂલ કરી,
એણે એક
નાનકડી ભૂલ કરી,
અને તમે એ યાદ રાખીને
બહુ મોટી ભૂલ કરી !!
ene ek
nanakadi bhul kari,
ane tame e yad rakhine
bahu moti bhul kari !!
Sad Shayari Gujarati
4 years ago
એવી તે કેવી વાત થઇ
એવી તે
કેવી વાત થઇ ગઈ,
કે તમને અમારી યાદ આવતી
જ બંધ થઇ ગઈ !!
evi te
kevi vat thai gai,
ke tamane amari yad avati
j bandh thai gai !!
Miss You Shayari Gujarati
4 years ago
સપના ભલે સુકાં હોય... પાણી
સપના
ભલે સુકાં હોય...
પાણી તો રોજ તાજું
જ છાંટવું !!
sapana
bhale suka hoy...
pani to roj taju
j chantavu !!
Life Quotes Gujarati
4 years ago
નસીબનો એવો તે કેવો આ
નસીબનો એવો
તે કેવો આ ખેલ,
જે નસીબમાં નથી એનાથી
જ થઇ ગયો પ્રેમ !!
nasibano evo
te kevo khel,
je nasibama nathi enathi
j thai gayo prem !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમ શબ્દની આપણી ખોટી પડી
પ્રેમ શબ્દની આપણી
ખોટી પડી જોડણી,
તું સમજી શબ્દ ને
હું સમજ્યો લાગણી.
prem shabdani apani
khoti padi jodani,
tu samaji shabd ne
hu samajyo lagani.
Broken Heart Shayari Gujarati
4 years ago
