Shala Rojmel
હંમેશા એક વાત યાદ રાખજો,

હંમેશા એક
વાત યાદ રાખજો,
ભૂતકાળમાં આંટો મરાય
રહેવાય નહીં !!

hammesha ek
vat yad rakhajo,
bhutakalama anto maray
rahevay nahi !!

Life Quotes Gujarati

4 years ago

જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ

જીંદગીમાં ઉમ્મીદ
તો નહીં જ છોડવાની દોસ્ત,
કેમ કે કમજોર આપણો સમય
હોય છે આપણે નહીં !!

jindagima ummid
to nahi j chhodavani dost,
kem ke kamajor apano samay
hoy chhe apane nahi !!

Life Quotes Gujarati

4 years ago

સુરજ ઢળે છે એટલે તમારી

સુરજ ઢળે છે
એટલે તમારી યાદ આવે છે,
કે પછી યાદ આવે છે એટલે
સુરજ ઢળી જાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

suraj dhale chhe
etale tamari yad ave chhe,
ke pachi yad ave chhe etale
suraj dhali jay chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

આ મન પણ સાલું બહુ

આ મન પણ
સાલું બહુ હરામી છે,
તારો નંબર ડીલીટ કરું
એ પહેલા તો મોઢે
કરી લીધો !!
😂😂😂😂😂😂

aa man pan
salu bahu harami chhe,
taro nambar dilit karu
e pahela to modhe
kari lidho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

વાત બધી મનમાં રાખી મને

વાત બધી
મનમાં રાખી મને ફસાવે છે,
તું જ આપે દર્દ ને પાછી
હસાવે છે !!

vat badhi
manama rakhi mane fasave chhe,
tu j ape dard ne pachi
hasave chhe !!

પૃથ્વી પરનું તારી સાથેનું સ્થળ,

પૃથ્વી પરનું
તારી સાથેનું સ્થળ,
એટલે મારા માટે સ્વર્ગ !!

pr̥thvi paranu
tari sathenu sthal,
etale mara mate svarg !!

મન થાય છે કે ત્યાં

મન થાય છે કે ત્યાં
આવીને ગળે મળી જઉં,
બોલવું કંઈ નથી બસ મનભરીને
રડી લઉં !!

man thay chhe ke tya
avine gale mali jau,
bolavu kai nathi bas manabharine
radi lau !!

વાત વાતમાં જો ક્યારેક એમની

વાત વાતમાં જો
ક્યારેક એમની વાત નીકળી જાય,
તો એમની એક વાતમાં જ આખી
રાત નીકળી જાય !!

vat vatama jo
kyarek emani vat nikali jay,
to emani ek vatama j akhi
rat nikali jay !!

લાગણીનું નામ આવ્યું ને શ્વાસ

લાગણીનું નામ
આવ્યું ને શ્વાસ સુનો થઇ ગયો,
શબ્દ જેવો શબ્દ પણ જુઓ
કેવો મૂંગો થઇ ગયો !!

laganinu nam
avyu ne shvas suno thai gayo,
shabd jevo shabd pan juo
kevo mungo thai gayo !!

Sad Shayari Gujarati

4 years ago

અમે બંને આમ તો સરખા

અમે બંને આમ
તો સરખા જ છીએ,
એને એના સપના પુરા કરવા છે
અને મારું તો એકમાત્ર
સપનું જ એ છે !!

ame banne am
to sarakha j chie,
ene en sapan pura karava chhe
ane maru to ekamatr
sapanu j e chhe !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.