Shala Rojmel
ઓળખતા તો હતા જ સાહેબ,

ઓળખતા તો હતા જ સાહેબ,
બસ અંદર કેવા છે એ
નહોતા જાણતા !!

olakhata to hata j saheb,
bas andar keva chhe e
nahota janata !!

Sad Shayari Gujarati

3 years ago

એના ફોટા ડીલીટ કરતા પણ

એના ફોટા ડીલીટ કરતા પણ
મારી આંગળીઓ ધ્રુજે છે સાહેબ,
અને એ કેવા હસતા હસતા
દિલ તોડીને ચાલ્યા ગયા !!

ena phota dilit karata pan
mari angalio dhruje chhe saheb,
ane e keva hasata hasata
dil todine chalya gaya !!

લખવું હોય તો લખી લો,

લખવું હોય તો લખી લો,
જે દિવસે કોઈને વિશ કરવું હોય
એ જ રાતે વહેલી ઊંઘ આવી જશે !!
😂😂😂😂😂😂

lakhavu hoy to lakhi lo,
je divase koine vish karavu hoy
e j rate vaheli ungh avi jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

તણખલા જેવડો પણ ઉપકાર કરવા

તણખલા જેવડો પણ
ઉપકાર કરવા મળે તો કરી લેવો,
કેમ કે એના ફળ તાડ જેટલા
મોટા હોય છે સાહેબ !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷

tanakhala jevado pan
upakar karava male to kari levo,
kem ke ena fal tad jetala
mota hoy chhe saheb !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷

બદલાયેલો બદલાયેલો મિજાજ છે તમારો,

બદલાયેલો બદલાયેલો
મિજાજ છે તમારો, શું વાત છે,
ફરિયાદ મારાથી છે કે પછી બીજા
જોડે મુલાકાત થઇ છે !!

badalayelo badalayelo
mijaj chhe tamaro, shun vat chhe,
fariyad marathi chhe ke pachi bija
jode mulakat thai chhe !!

હવે તો સંબંધો પણ બીડી

હવે તો સંબંધો પણ
બીડી જેવા થઈ ગયા છે,
જો થોડી થોડી વારે ફુંક ના મારો
તો ઓલવાય જાય છે !!

have to sambandho pan
bidi jev thai gaya chhe,
jo thodi thodi vare phunk na maro
to olavay jay chhe !!

મિત્ર થી ભૂલ થાય તો

મિત્ર થી ભૂલ
થાય તો માફ કરો,
કારણ કે જીભ કચડાય તો
દાંતને ના તોડાય !!

mitr thi bhul
thay to maf karo,
karan ke jibh kachaday to
dantane na today !!

અમુક દોસ્ત તો એવા હોય

અમુક દોસ્ત
તો એવા હોય છે કે,
એને ભૂલવા માટે કાયદેસર
મરવું જ પડે વાલા !!

amuk dost
to eva hoy chhe ke,
ene bhulava mate kayadesar
maravu j pade vala !!

બીક તો ઘણી લાગે છે

બીક તો ઘણી લાગે છે
પણ તું સાંભળે તો એક વાત જણાવું,
હું એકલવાયું પંખી છું તું હા પાડે
તો માળો બનાવું !!

bik to ghani lage chhe
pan tu sambhale to ek vat janavu,
hu ekalavayu pankhi chhu tu ha pade
to malo banavu !!

જરૂર નથી લાગતી મને કે

જરૂર નથી લાગતી
મને કે હું તારા વખાણ કરું,
કેમ કે હું જ તો લાવ્યો છું તને
લાખોમાં એક શોધીને !!

jarur nathi lagati
mane ke hu tara vakhan karu,
kem ke hu j to lavyo chhu tane
lakhoma ek shodhine !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.