મોટાભાગે સંબંધ ત્યારે તૂટી જાય
મોટાભાગે
સંબંધ ત્યારે તૂટી જાય છે,
જયારે તમે એ બોલો છો જે
સામેવાળી વ્યક્તિ સાંભળવા
નથી માંગતી !!
motabhage
sambandh tyare tuti jay chhe,
jayare tame e bolo chho je
samevali vyakti sambhalava
nathi mangati !!
Sambandh Status Gujarati
4 years ago
લોકો સાથે Attach થતા પહેલા
લોકો સાથે Attach
થતા પહેલા વિચારજો,
અહિંયા લાગણી બદલાતા
વાર નથી લાગતી !!
loko sathe attach
thata pahela vicharajo,
ahinya lagani badalata
var nathi lagati !!
Life Quotes Gujarati
4 years ago
મારા આ બીમાર દિલની, એકમાત્ર
મારા આ બીમાર દિલની,
એકમાત્ર દવા છો તમે !!
mara bimar dilani,
ekamatr dava chho tame !!
Romantic Shayari Gujarati
4 years ago
મને બસ તું અને ચા
મને બસ તું
અને ચા સિવાય,
બીજું કંઈ ના જોઈએ
આ જિંદગીમાં !!
mane bas tu
ane cha sivay,
biju kai naa joie
aa jindagima !!
Romantic Shayari Gujarati
4 years ago
મનગમતી વ્યક્તિને સતત જોતા રહેવાની,
મનગમતી વ્યક્તિને
સતત જોતા રહેવાની,
મજા જ કંઇક અલગ
હોય છે !!
managamati vyaktine
satat jota rahevani,
maja j kaik alag
hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સારા દિલવાલા લોકો, એકલા રહી
સારા દિલવાલા લોકો,
એકલા રહી જતા હોય છે !!
sara dil vala loko,
ekal rahi jata hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
ટેબલ પર ખાવાનું અને આકાશમાં
ટેબલ પર ખાવાનું અને
આકાશમાં વાદળો આવે,
એટલે ઘણા લોકોની અંદરનો
ફોટોગ્રાફર જાગી જાય !!
😂😂😂😂😂😂
tebal par khavanu ane
akashama vadalo aave,
etale ghana lokoni andarano
photografar jagi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આખી રાત વાતો કરવાથી BF
આખી રાત વાતો કરવાથી
BF નથી બની જવાતું ભાઈ,
ખાલી TimePass થાય !!
😂😂😂😂😂
akhi rat vato karavathi
bf nathi bani javatu bhai,
khali timepass thay !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું તને એ ઉંમરમાં પણ
હું તને એ ઉંમરમાં
પણ દાંત કઢાવીશ,
જે ઉંમરમાં તારે દાંત
પણ નહીં હોય !!
hu tane e ummarama
pan dant kadhavish,
je ummarama tare dant
pan nahi hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
બધાં પ્રયત્નોમાં કદાચ સફળતા ન
બધાં પ્રયત્નોમાં
કદાચ સફળતા ન પણ મળે,
પરંતુ બઘી સફળતાનું કારણ
પ્રયત્નો જ હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
badha prayatnoma
kadach safalata na pan male,
parantu baghi safalatanu karan
prayatno j hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
4 years ago
