ભેગા કરીશું બોર તો કામ
ભેગા કરીશું
બોર તો કામ આવશે,
ક્યારેક અમારી ઝુંપડીએ
પણ રામ આવશે !!
bhega karishu
bor to kam avashe,
kyarek amari jhumpadie
pan ram avashe !!
Gujarati Suvichar
4 years ago
જયારે પ્રેમ હદથી વધારે થઇ
જયારે પ્રેમ
હદથી વધારે થઇ જાય,
ત્યારે સમજી જજો કે એ
નસીબમાં નથી !!
jayare prem
hadathi vadhare thai jay,
tyare samaji jajo ke e
nasibama nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પાણીને ઉકાળવાથી થાય ગરમ, તારામાં
પાણીને
ઉકાળવાથી થાય ગરમ,
તારામાં જરાય નથી
લાજ શરમ !!
😂😂😂😂😂😂
panine
ukalavathi thay garam,
tarama jaray nathi
laj sharam !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પરિસ્થિતિ તમને સાચવી લે તો
પરિસ્થિતિ તમને
સાચવી લે તો એ કિસ્મત છે,
પણ પરિસ્થિતિને તમે સાચવી લો
તો એ તમારી સમજણ છે !!
paristhiti tamane
sachavi le to e kismat chhe,
pan paristhitine tame sachavi lo
to e tamari samajan chhe !!
Life Quotes Gujarati
4 years ago
એકલા ઉભા રહેવાની તાકાત રાખો,
એકલા ઉભા
રહેવાની તાકાત રાખો,
પછી ભલે આખી દુનિયા
તમારા વિરોધમાં હોય !!
ekala ubha
rahevani takat rakho,
pachi bhale akhi duniya
tamara virodhama hoy !!
Gujarati Suvichar
4 years ago
તું ઝઘડો કરી લે એ
તું ઝઘડો
કરી લે એ ચાલશે,
પણ નારાજ ના
થયા કર !!
tu zaghado
kari le e chalashe,
pan naraj na
thaya kar !!
Romantic Shayari Gujarati
4 years ago
કેમ સુઈ ગઈ વાત કર્યા
કેમ સુઈ
ગઈ વાત કર્યા વગર,
આજે મારી યાદ ના
આવી તને !!
kem sui
gai vat karya vagar,
aje mari yad na
aavi tane !!
Miss You Shayari Gujarati
4 years ago
મે મમ્મીને કહી દીધું કે
મે મમ્મીને કહી દીધું
કે જમાઈ મળી ગયો છે,
હવે જલ્દીથી ગોઠવી
દો અમારું !!
me mammine kahi didhu
ke jamai mali gayo chhe,
have jaldithi gothavi
do amaru !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે તારું શરીર નહીં, સાથ
મારે તારું શરીર નહીં,
સાથ જોઈએ છે દિકા !!
mare taru sharir nahi,
sath joie chhe dika !!
Romantic Shayari Gujarati
4 years ago
બસ પરિવારનો હાથ પકડીને ચાલો,
બસ પરિવારનો
હાથ પકડીને ચાલો,
કોઈના પગ પકડવાની
જરૂર નહીં પડે !!
bas parivarano
hath pakadine chalo,
koina pag pakadavani
jarur nahi pade !!
Life Quotes Gujarati
4 years ago
