Shala Rojmel
કોઈને હરાવવા બહુ આસાન હોય

કોઈને હરાવવા
બહુ આસાન હોય છે,
પણ કોઈ માટે હારી જવું
બહુ મુશ્કેલ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koine haravava
bahu aasan hoy chhe,
pan koi mate hari javu
bahu muskel !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હું જેટલો Careless છું એટલે

હું જેટલો Careless છું
એટલે જ તું Care કરે છે,
Thank You મારી Life
માં આવવા માટે !!

hu jetalo careless chhu
etale j tu care kare chhe,
thank you mari life
ma aavava mate !!

મળ્યાની પહેલી સેકન્ડથી લઈને મર્યાની

મળ્યાની પહેલી
સેકન્ડથી લઈને મર્યાની
છેલ્લી સેકન્ડ સુધી,
હૃદયનો ભાવ ના બદલાય
એનું નામ પ્રેમ !!

malyani paheli
second thi laine maryani
chhelli second sudhi,
radayano bhav na badalay
enu nam prem !!

Love Shayari Gujarati

3 years ago

વિરોધમાં કેટલા છે એ મુદ્દો

વિરોધમાં
કેટલા છે એ મુદ્દો નથી,
સાથે કેટલા છે એ
મહત્વનું છે !!

virodhama
ketala chhe e muddo nathi,
sathe ketala chhe e
mahatvanu chhe !!

Life Quotes Gujarati

3 years ago

ઓયે પાગલ ! મને બીજું કશું

ઓયે પાગલ !
મને બીજું કશું યાદ નથી રહેતું,
જયારે મને તું યાદ આવે છે !!

oye pagal!
mane biju kashun yad nathi rahetu,
jayare mane tu yad ave chhe !!

એક શાંત ચહેરા પાછળ કેટલા

એક શાંત ચહેરા
પાછળ કેટલા વિચારો ચાલે છે,
એ સામેવાળાને ક્યાં કદી
સમજાય છે સાહેબ !!

ek shant chahera
pachal ketala vicharo chale chhe,
e samevalane kya kadi
samajay chhe saheb !!

Sad Shayari Gujarati

3 years ago

એકવાર દિલથી ઉતરી ગયેલ વ્યક્તિ

એકવાર દિલથી
ઉતરી ગયેલ વ્યક્તિ ફરીવાર,
દિલમાં પહેલા જેવી જગ્યા
મેળવી નથી શકતી !!

ekavar dil thi
utari gayel vyakti farivar,
dil ma pahela jevi jagya
melavi nathi shakati !!

Life Quotes Gujarati

3 years ago

દુનિયા તબાહીના મોડ પર આવીને

દુનિયા તબાહીના
મોડ પર આવીને ઉભી છે,
તો પણ જો મને માત્ર
તારી જ પડી છે !!

duniya tabahina
mod par aavine ubhi chhe,
to pan jo mane matr
tari j padi chhe !!

ઓયે ચાલને મારી સાથે એ

ઓયે ચાલને
મારી સાથે એ દુનિયામાં,
જ્યાં કોઈ આપણને
હેરાન ના કરે !!

oye chalane
mari sathe e duniyama,
jya koi aapanane
heran na kare !!

બસ જીવતા આવડવું જોઈએ સાહેબ,

બસ જીવતા
આવડવું જોઈએ સાહેબ,
કમાતા તો બધાને આવડી
જ જાય છે !!

bas jivata
aavadavu joie saheb,
kamata to badhane aavadi
j jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.