કેટલી ખુશી મળે છે તને
કેટલી ખુશી
મળે છે તને યાદ કરીને,
થોડા આંસુ આવે છે પણ
મીઠા લાગે છે !!
ketali khushi
male chhe tane yad karine,
thoda aansu ave chhe pan
mitha lage chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
કોઈ સાથે રોજ વાત કરવાથી
કોઈ સાથે રોજ વાત
કરવાથી પ્રેમ થાય કે ના થાય,
પણ એની આદત જરૂર
લાગી જાય છે !!
koi sathe roj vat
karavathi prem thay ke na thay,
pan eni adat jarur
lagi jay chhe !!
Love Shayari Gujarati
3 years ago
આજે નહીં તો કાલે તમને
આજે નહીં તો
કાલે તમને અફસોસ થશે જ,
કે #CARE કરવાવાળા કિસ્મતથી
જ મળે છે !!
aje nahi to
kale tamane afasos thashe j,
ke #care karavavala kismatathi
j male chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
યાદ ભલે ના આવતી હોય,
યાદ ભલે
ના આવતી હોય,
શરમ તો આવતી
હશે તમને !!
yad bhale
na avati hoy,
sharam to avati
hashe tamane !!
Miss You Shayari Gujarati
3 years ago
કહેવા માટે તો ઘણું છે,
કહેવા માટે તો ઘણું છે,
પણ સંભાળવા માટે તું નથી !!
kaheva mate to ghanu chhe,
pan sambhalava mate tu nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
હવે હું રાહ નથી જોતો
હવે હું રાહ નથી
જોતો તારા મેસેજની,
બસ તને ઓનલાઈન જોઇને
ખુશ થઇ જાઉં છું !!
have hu rah nathi
joto tara massege ni,
bas tane online joine
khush thai jau chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈને એટલો વધારે સમય પણ
કોઈને એટલો
વધારે સમય પણ ના આપો,
કે એ તમારી કદર કરવાને બદલે
તમને નવરા સમજે !!
😂😂😂😂😂😂
koine etalo
vadhare samay pan na apo,
ke e tamari kadar karavane badale
tamane navara samaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધી મુશ્કેલીઓ દુર થઇ જાય,
બધી મુશ્કેલીઓ દુર થઇ જાય,
જો લોકો એકબીજા વિશે બોલવાના
બદલે એકબીજા સાથે બોલતા
થઇ જાય !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
badhi muskelio dur thai jay,
jo loko ekabija vishe bolavana
badale ekabija sathe bolata
thai jay !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
પ્રેમ એટલે એની ચિંતા થવા
પ્રેમ એટલે
એની ચિંતા થવા લાગે,
પણ સાચો પ્રેમ એટલે એની
સાથે એના ફેમિલીની પણ
ચિંતા થવા લાગે !!
prem etale
eni chinta thava lage,
pan sacho prem etale eni
sathe ena family ni pan
chinta thava lage !!
Love Shayari Gujarati
3 years ago
સવાર સવારમાં તમારું એક Good
સવાર સવારમાં
તમારું એક Good Morning,
અને મારો દિવસ સાચે જ
Good થઇ જાય છે !!
savar savarama
tamaru ek good morning,
ane maro divas sache j
good thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
