સરળ નહોતું તારા ચહેરાને ભૂલવું
સરળ નહોતું તારા ચહેરાને
ભૂલવું સરળતા તો ત્યારે થઈ,
જયારે તારો બદલાયેલો
મિજાઝ યાદ આવ્યો !!
saral nahotu tara chaherane
bhulavu saralata to tyare thai,
jayare taro badalayelo
mijajh yad avyo !!
Bewafa Shayari Gujarati
3 years ago
બસ એકવાર તારી #Surname માં
બસ એકવાર તારી
#Surname માં ફેરફાર કરીશ,
બસ પછી હું આખી જિંદગી
તારો બનીને રહીશ !!
bas ekavar tari
#surname ma ferafar karish,
bas pachi hu akhi jindagi
taro banine rahish !!
Romantic Shayari Gujarati
3 years ago
રાધા રિસાય છે અને કૃષ્ણ
રાધા રિસાય છે અને
કૃષ્ણ મનાવે છે એવું નથી,
પણ કૃષ્ણ મનાવે છે એટલે
રાધા રિસાય છે !!
radha risay chhe ane
kr̥shn manave chhe evu nathi,
pan kr̥shn manave chhe etale
radha risay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સમય અને સંજોગો જ માણસનું
સમય અને સંજોગો
જ માણસનું ઘડતર કરે છે,
બાકી દુનિયામાં બીજાને ક્યાં નવરાશ
છે કોઈને ઘડવાની !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
samay ane sanjogo
j manasanu ghadatar kare chhe,
baki duniyama bijane kya navarash
chhe koine ghadavani !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
દુવામાં હંમેશા જેનો સાથ માંગ્યો,
દુવામાં હંમેશા
જેનો સાથ માંગ્યો,
એ જ હમસફર નથી
આજે મારી સાથે !!
duvama hammesha
jeno sath mangyo,
e j hamasafar nathi
aje mari sathe !!
Breakup Shayari Gujarati
3 years ago
લાઈફ એન્જોય કરવાના માત્ર બે
લાઈફ એન્જોય
કરવાના માત્ર બે જ રસ્તા છે,
એક સિંગલ રહો અને બીજો
પણ સિંગલ રહો !!
😂😂😂😂😂
laif enjoy
karavana matr be j rasta chhe,
ek singal raho ane bijo
pan singal raho !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દીકુએ પૂછ્યું દુનિયામાં સૌથી સુંદર
દીકુએ પૂછ્યું દુનિયામાં
સૌથી સુંદર વસ્તુ કઈ છે?
અને હું બસ એની સામે
જોતો રહ્યો !!
dikue puchyu duniyama
sauthi sundar vastu kai chhe?
ane hu bas eni same
joto rahyo !!
Romantic Shayari Gujarati
3 years ago
તું એકવાર કહી દે કે
તું એકવાર
કહી દે કે તું મારો છે,
બાકી પછી તો જેવું
મારું નસીબ !!
tu ekavar
kahi de ke tu maro chhe,
baki pachi to jevu
maru nasib !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈ માણસ ગમી જાય એ
કોઈ માણસ
ગમી જાય એ પ્રેમ નથી,
પરંતુ સતત એ માણસ ગમતો
રહે એ પ્રેમ છે !!
koi manas
gami jay e prem nathi,
parantu satat e manas gamato
rahe e prem chhe !!
Love Shayari Gujarati
3 years ago
અમુક સંબંધ સમયસર નહિ પતાવો,
અમુક સંબંધ
સમયસર નહિ પતાવો,
તો માણસ તરીકે
પતી જશો !!
amuk sambandh
samayasar nahi patavo,
to manas tarike
pati jasho !!
Sambandh Status Gujarati
3 years ago
