Shala Rojmel
જે આપણને સમજતા હોય એ

જે આપણને
સમજતા હોય એ જ વ્યક્તિ,
દુઃખ આપે ત્યારે વધારે
દુઃખ થાય છે !!

je apanane
samajata hoy e j vyakti,
dukh ape tyare vadhare
dukh thay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

અમુક લોકોની હાઈટ વધે કે

અમુક લોકોની
હાઈટ વધે કે ના વધે,
પણ જીભડો બહુ વધી જાય છે !!
😂😂😂😂😂😂

amuk lokoni
hight vadhe ke na vadhe,
pan jibhado bahu vadhi jay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

શંકાનો નકશો લઈને બધાને શ્રદ્ધા

શંકાનો નકશો લઈને
બધાને શ્રદ્ધા સુધી જવું છે સાહેબ,
પગમાં પાપની ધૂળ છે છતાંય
સ્વર્ગ સુધી જવું છે !!

sankano nakasho laine
badhane sraddh sudhi javu chhe saheb,
pagama papani dhul chhe chatany
svarg sudhi javu chhe !!

Gujarati Suvichar

3 years ago

હજી પણ સમય છે આવી

હજી પણ
સમય છે આવી જા પાછી,
તારા વગર જીવતા શીખી લીધું
તો બહુ જ પછતાઈશ !!

haji pan
samay chhe avi ja pachi,
tara vagar jivata shikhi lidhu
to bahu j pachhataish !!

નાની એવી જિંદગી છે, કોને

નાની એવી જિંદગી છે,
કોને કોને ખુશ રાખવા સાહેબ,
જો દીવો પ્રગટાવીએ છીએ તો,
અંધકાર ખોટું માની જાય છે !!
🌻🌷🌹શુભ સવાર🌹🌷🌻

nani evi jindagi chhe,
kone kone khush rakhava saheb,
jo divo pragatavie chie to,
andhakar khotu mani jay chhe !!
🌻🌷🌹shubh savar🌹🌷🌻

ધબકે છે આ હ્રદય, તો

ધબકે છે આ હ્રદય,
તો જરૂર કોકનું આકર્ષણ હશે,
નથી માનતાં લાગણીનાં બંધનમાં,
તો કોનું એ ગુરુત્વાકર્ષણ હશે ?

dhabake chhe aa raday,
to jarur kokanu akarshan hashe,
nathi manata laganina bandhanama,
to konu e gurutvakarshan hashe?

નહીં થાય પ્રેમ ફરીવાર તારી

નહીં થાય પ્રેમ
ફરીવાર તારી સાથે,
લાગણીઓની ઈજ્જતનો
સવાલ છે !!
💔💔💔💔💔💔💔💔

nahi thay prem
farivar tari sathe,
laganioni ijjatano
saval chhe !!
💔💔💔💔💔💔💔💔

જેની નજરમાં હું સારો નથી,

જેની નજરમાં હું સારો નથી,
મને લાગે છે એ લોકોએ નેત્રદાન
કરી દેવું જોઈએ !!
😝😝😝😝😝😝😝

jeni najarama hu saro nathi,
mane lage chhe e lokoe netradan
kari devu joie !!
😝😝😝😝😝😝😝

Gujarati Jokes

3 years ago

ખ્યાલોમાં જેટલી નજીક આવે છે

ખ્યાલોમાં જેટલી
નજીક આવે છે તું મારી,
હકીકતમાં એટલી
જ દુર જાય છે !!

khyaloma jetali
najik ave chhe tu mari,
hakikatama etali
j dur jay chhe !!

આમ જ તું મૌન રહેવાનું

આમ જ તું મૌન
રહેવાનું કરે છે પસંદ,
અને હું પ્રેમમાં રોજ વાચું છું,
તને પુસ્તકની જેમ !!

aam j tu maun
rahevanu kare chhe pasand,
ane hu premama roj vachhu chhu,
tane pustakani jem !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.