Shala Rojmel
હોસ્ટેલમાં રહેવા વાળી છોકરીઓ જ

હોસ્ટેલમાં રહેવા વાળી
છોકરીઓ જ સમજી શકે,
કે કેટલું અઘરું છે ઘરે
ગાળો કંટ્રોલ કરવી !!
😂😂😂😂😂😂

hostel ma raheva vali
chhokario j samaji shake,
ke ketalu agharu chhe ghare
galo control karavi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

છોકરીઓના બ્રેકઅપ પછી જે છોકરો

છોકરીઓના
બ્રેકઅપ પછી જે
છોકરો એને સાચવતો હોય,
એ જ એનો Next બોયફ્રેન્ડ
હોય છે !!
😂😂😂😂😂😂

chhokariona
brackup pachi je
chhokaro ene sachavato hoy,
e j eno next boyfriend
hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સાચો મિત્ર એ છે, જે

સાચો મિત્ર એ છે,
જે મદદ પણ કરે અને
ગાળો પણ દે !!
😂😂😂😂😂

sacho mitr e chhe,
je madad pan kare ane
galo pan de !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આ વખતે ફેબ્રુઆરીમાં 29 દિવસો

આ વખતે
ફેબ્રુઆરીમાં 29 દિવસો છે,
મતલબ એક દિવસ વધુ સુવા
માટે મળશે !!
😂😂😂😂😂😂

aa vakhate
february ma 29 divaso chhe,
matalab ek divas vadhu suva
mate malashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અંધારી રાત અને લાખ્ખો સિતારા,

અંધારી રાત
અને લાખ્ખો સિતારા,
જેમ મારું Mind અને
એમાં વિચારો તારા !!

andhari rat
ane lakhkho sitara,
jem maru mind ane
ema vicharo tara !!

તારી આંખોમાં મારા માટે પ્રેમ

તારી આંખોમાં
મારા માટે પ્રેમ જોઉં,
બસ આ જ સપનું હું
વારંવાર જોઉં !!

tari aankhoma
mara mate prem jou,
bas aa j sapanu hu
varamvar jou !!

જીવનની યાદોમાં એ યાદને હંમેશા

જીવનની યાદોમાં એ
યાદને હંમેશા યાદ રાખવી,
જે યાદોને યાદ કરવાથી આખી
જિંદગી યાદગાર બનતી હોય !!

jivanani yadoma e
yad ne hammesh yad rakhavi,
je yadone yad karavathi akhi
jindagi yadagar banati hoy !!

છોકરીઓના લગ્ન થાય કે ના

છોકરીઓના
લગ્ન થાય કે ના થાય,
પણ ભાભી એ ઘણાની
હોય છે !!
😂😂😂😂😂😂

chhokariona
lagn thay ke na thay,
pan bhabhi e ghanani
hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બધાને ચાહવા વાળા મળે છે,

બધાને
ચાહવા વાળા મળે છે,
અને એક અમે છીએ જેને ભાવ
ખાવા વાળા જ મળ્યા છે !!
😂😂😂😂😂😂

badhane
chahava val male chhe,
ane ek ame chie jene bhav
khava vala j malya chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સેલ્ફીની શોધ એ, આપણે એકલા

સેલ્ફીની શોધ એ,
આપણે એકલા પડી રહ્યા છીએ
એની સાબિતી છે !!

selfie ni shodh e,
aapane ekala padi rahya chie
eni sabiti chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.