Shala Rojmel
નસીબ જયારે સાથ છોડે છે

નસીબ જયારે
સાથ છોડે છે ને સાહેબ,
ત્યારે સંબંધો પણ
હાથ જોડે છે !!

nasib jayare
sath chhode chhe ne saheb,
tyare sambandho pan
hath jode chhe !!

સમય સારો હોય કે ખરાબ

સમય સારો હોય કે
ખરાબ એ તો વીતી જાય છે,
પણ વાતો વ્યક્તિ અને વ્યવહાર
હંમેશા યાદ રહી જાય છે !!
🌷💐🌹શુભ સવાર🌹💐🌷

samay saro hoy ke
kharab e to viti jay chhe,
pan vato vyakti ane vyavahar
hammesha yaad rahi jay chhe !!
🌷💐🌹shubh savar🌹💐🌷

તારો ગુડમોર્નિંગનો મેસેજ મારા માટે

તારો ગુડમોર્નિંગનો
મેસેજ મારા માટે ચા જેવો છે,
ના મળે તો મારી સવાર
થતી જ નથી

taro good morning no
message mara mate cha jevo chhe,
na male to mari savar
thati j nathi

સંબંધ તો ઘણા બંધાયા, બસ

સંબંધ
તો ઘણા બંધાયા,
બસ સચવાયા નહીં !!

sambandh
to ghana bandhaya,
bas sachavaya nahi !!

Sad Shayari Gujarati

3 years ago

જીવનમાં કોઈકનો સાથ હોવો પણ

જીવનમાં કોઈકનો
સાથ હોવો પણ જરૂરી છે,
કેમ કે એકલી રહેલી ચાવી
ક્યારેક ખોવાઈ જાય છે !!

jivanama koikano
sath hovo pan jaruri chhe,
kem ke ekali raheli chavi
kyarek khovai jay chhe !!

એકવાર કોઈની આદત પડી જાય

એકવાર કોઈની
આદત પડી જાય પછી
એના વગર ક્યાંય મજા
નથી આવતી !!

ekavar koini
aadat padi jay pachhi
ena vagar kyany maja
nathi avati !!

સંબંધીઓ ભલે હાલ ચાલ ના

સંબંધીઓ ભલે
હાલ ચાલ ના પૂછે,
પણ આપણા સ્ટેટસ પર નજર
પૂરી રાખતા હોય છે !!

sambandhio bhale
hal chal na puchhe,
pan apan status par najar
puri rakhata hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

જો કોઈ તમારી સાથે નથી

જો કોઈ તમારી
સાથે નથી રહેવા માંગતું
તો એને આઝાદ કરી દેવું જોઈએ,
કેમ કે જબરદસ્તીથી રાખેલા સંબંધ
ક્યારેય ખુશી નથી આપતા !!

jo koi tamari
sathe nathi rahev mangatu
to ene azad kari devu joie,
kem ke jabaradastithi rakhel sambandh
kyarey khushi nathi apat !!

આજકાલના લોકો WIFI જેવા છે,

આજકાલના
લોકો WIFI જેવા છે,
થોડે દુર જતા જ બીજા DEVICE
સાથે CONNECT થઇ જાય છે !!

ajakal loko
wifi jeva hoy chhe,
thode dur jat j bija device
sathe connect thai jay chhe !!

કોઈ ફરિયાદ નથી કરવી મારે,

કોઈ ફરિયાદ
નથી કરવી મારે,
પણ મારા હકનું ક્યારેય
મને મળ્યું નથી !!

koi fariyad
nathi karavi mare,
pan mar hakanu kyarey
mane malyu nathi !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.