સંબંધ તો ઘણા બંધાયા, બસ
સંબંધ
તો ઘણા બંધાયા,
બસ સચવાયા નહીં !!
sambandh
to ghana bandhaya,
bas sachavaya nahi !!
Sad Shayari Gujarati
2 years ago
જીવનમાં કોઈકનો સાથ હોવો પણ
જીવનમાં કોઈકનો
સાથ હોવો પણ જરૂરી છે,
કેમ કે એકલી રહેલી ચાવી
ક્યારેક ખોવાઈ જાય છે !!
jivanama koikano
sath hovo pan jaruri chhe,
kem ke ekali raheli chavi
kyarek khovai jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
એકવાર કોઈની આદત પડી જાય
એકવાર કોઈની
આદત પડી જાય પછી
એના વગર ક્યાંય મજા
નથી આવતી !!
ekavar koini
aadat padi jay pachhi
ena vagar kyany maja
nathi avati !!
Romantic Shayari Gujarati
2 years ago
સંબંધીઓ ભલે હાલ ચાલ ના
સંબંધીઓ ભલે
હાલ ચાલ ના પૂછે,
પણ આપણા સ્ટેટસ પર નજર
પૂરી રાખતા હોય છે !!
sambandhio bhale
hal chal na puchhe,
pan apan status par najar
puri rakhata hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જો કોઈ તમારી સાથે નથી
જો કોઈ તમારી
સાથે નથી રહેવા માંગતું
તો એને આઝાદ કરી દેવું જોઈએ,
કેમ કે જબરદસ્તીથી રાખેલા સંબંધ
ક્યારેય ખુશી નથી આપતા !!
jo koi tamari
sathe nathi rahev mangatu
to ene azad kari devu joie,
kem ke jabaradastithi rakhel sambandh
kyarey khushi nathi apat !!
Sambandh Status Gujarati
2 years ago
આજકાલના લોકો WIFI જેવા છે,
આજકાલના
લોકો WIFI જેવા છે,
થોડે દુર જતા જ બીજા DEVICE
સાથે CONNECT થઇ જાય છે !!
ajakal loko
wifi jeva hoy chhe,
thode dur jat j bija device
sathe connect thai jay chhe !!
Bewafa Shayari Gujarati
2 years ago
કોઈ ફરિયાદ નથી કરવી મારે,
કોઈ ફરિયાદ
નથી કરવી મારે,
પણ મારા હકનું ક્યારેય
મને મળ્યું નથી !!
koi fariyad
nathi karavi mare,
pan mar hakanu kyarey
mane malyu nathi !!
Sad Shayari Gujarati
2 years ago
સંકટ સમયે ધીરજ રાખવાનો મતલબ
સંકટ સમયે
ધીરજ રાખવાનો મતલબ
અડધી લડાઈ જીતી જવી છે !!
🌹💐🌷શુભ રાત્રી🌹💐🌷
sankat samaye
dhiraj rakhavano matalab
adadhi ladai jiti javi chhe !!
🌹💐🌷shubh ratri🌹💐🌷
Good Night Shayari Gujarati
2 years ago
ઈચ્છાઓ માણસને જીવવા નથી દેતી
ઈચ્છાઓ માણસને
જીવવા નથી દેતી અને
માણસ ઈચ્છાઓને ક્યારેય
મરવા નથી દેતો !!
ichchhao manasane
jivav nathi deti ane
manas ichchhaone kyarey
marava nathi deto !!
Gujarati Suvichar
2 years ago
એ બારી બંધ કરી દો
એ બારી બંધ કરી દો
જે તમને હંમેશા દુઃખ આપે છે,
ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર હોય !!
e bari bandh kari do
je tamane hammesha dukh aape chhe,
bhale drasy game tevu sundar hoy !!
Gujarati Suvichar
2 years ago
