દીકુ તને મળવાની રાહ પર
દીકુ તને
મળવાની રાહ પર તો,
જો ને હું પોતે જ ખોવાઈ ગયો !!
diku tane
malavani rah par to,
jo ne hu pote j khovai gayo !!
Breakup Shayari Gujarati
4 years ago
તારું મન છે રૂનો ઢગલો,
તારું મન છે રૂનો ઢગલો,
હું તણખો છું કોને કહેવું !!
taru man chhe runo dhagalo,
hu tanakho chhu kone kahevu !!
Narajagi Shayari Gujarati
4 years ago
બધી આદત છોડી શકું હું,
બધી
આદત છોડી શકું હું,
બસ તારા માટે ને તારા
સિવાય !!
badhi
aadat chhodi shaku hu,
bas tara mate ne tara
sivay !!
Romantic Shayari Gujarati
4 years ago
એક ચોકલેટમાં તો એ એટલી
એક ચોકલેટમાં તો
એ એટલી ખુશ થઇ જાય,
જાણે દુનિયાની બધી ખુશી
આપી હોય !!
ek chocolate ma to
e etali khush thai jay,
jane duniyani badhi khushi
aapi hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
આજે પાછુ આ દિલ ઉદાસ
આજે પાછુ આ
દિલ ઉદાસ થઇ ગયું,
જ્યારે એક જાણીતો અવાજ
બોલ્યો #Wrong Number !!
aaje pachhu aa
dil udas thai gayu,
jyare ek janito avaj
bolyo #wrong number !!
Sad Shayari Gujarati
4 years ago
યાદ આવી આજે તારી ઘણા
યાદ આવી આજે
તારી ઘણા વર્ષો પછી,
જયારે ચગાવી પતંગ તો ફીરકી
પણ જાતે પકડવી પડી !!
yad avi aaje
tari ghana varsho pachhi,
jayare chagavi patang to phiraki
pan jate pakadavi padi !!
Miss You Shayari Gujarati
4 years ago
કેવો ખુબસુરત અહેસાસ હોય છે,
કેવો ખુબસુરત
અહેસાસ હોય છે,
જયારે એકલતામાં તારો
સાથ હોય છે !!
kevo khubasurat
ahesas hoy chhe,
jayare ekalatama taro
sath hoy chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
લાગણી મારી સુકાતી નથી, તડકો
લાગણી
મારી સુકાતી નથી,
તડકો બનીને આવ તું !!
lagani
mari sukati nathi,
tadako banine aav tu !!
Love Shayari Gujarati
4 years ago
જયારે જયારે દિલ તોડનારની #Exit
જયારે જયારે દિલ
તોડનારની #Exit થાય છે,
ત્યારે ત્યારે દિલ જોડનારની
#Entry થાય છે !!
jayare jayare dil
todanarani #exit thay chhe,
tyare tyare dil jodanarani
#entry thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
મારી અને એની વચ્ચે એક
મારી અને એની વચ્ચે
એક જ સંબંધ થઇ ગયો છે,
નથી પ્રેમ થતો કે નથી નફરત !!
mari ane eni vachche
ek j sambandh thai gayo chhe,
nathi prem thato ke nathi nafarat !!
Broken Heart Shayari Gujarati
4 years ago
