દોસ્ત ખબર નથી કે કઈરીતે
દોસ્ત ખબર નથી કે
કઈરીતે તારો આભાર માનું,
પણ હું #Lucky છું કે તું મારી
#Life માં છો !!
dost khabar nathi ke
kairite taro aabhar manu,
pan hu #lucky chhu ke tu mari
#life ma chho !!
Dosti Shayari Gujarati
4 years ago
હવે તો એ વિચારીને મરવાનું
હવે તો એ વિચારીને
મરવાનું મન થાય છે,
કે કદાચ મારી લાશ જોવા
તો મારી પાસે આવશે !!
have to e vicharine
maravanu man thay chhe,
ke kadach mari lash jova
to mari pase aavashe !!
Breakup Shayari Gujarati
4 years ago
ચોખ્ખું ગણીત છે, તું બાદ
ચોખ્ખું ગણીત છે,
તું બાદ તો જિંદગી બરબાદ !!
😘😘😘😘😘😘😘
cokhkhu ganit chhe,
tu bad to jindagi barabad !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
ચહેરો મુરઝાઈ જવાના લાખ કારણ
ચહેરો મુરઝાઈ
જવાના લાખ કારણ છે,
ને તમારું સ્મિત માત્ર
એનું નિવારણ છે !!
chhero murazai
javana lakh karan chhe,
ne tamaru smit matr
enu nivaran chhe !!
Love Shayari Gujarati
4 years ago
ઝૂકીને તારી આગળ આજે હું
ઝૂકીને તારી આગળ
આજે હું ઈઝહાર કરું છું,
ઓયે પાગલ હું તને બહુ
જ પ્રેમ કરું છું !!
😘😘😘😘😘😘😘😘
zukine tari aagal
aaje hu izahar karu chhu,
oye pagal hu tane bahu
j prem karu chhu !!
😘😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
4 years ago
પોતે કરેલા કર્મોનું ફળ બધાએ
પોતે કરેલા કર્મોનું ફળ
બધાએ અહીંયા ભોગવવું પડે છે,
એટલે બધા કર્મો સારા કરશો તો
ફળ પણ સારું મળશે !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻
pote karel karmonu fal
badhae ahinya bhogavavu pade chhe,
etale badha karmo sara karasho to
fal pan saru malashe !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻
Good Night Shayari Gujarati
4 years ago
Upset થઈ ને શું કરશો,
Upset
થઈ ને શું કરશો,
છેલ્લે થવાનું તો એ જ છે,
જે "ઈશ્વરે" Set કર્યું છે !!
upset
thai ne shun karasho,
chhelle thavanu to e j chhe,
je"ishvare" set karyu chhe !!
Life Quotes Gujarati
4 years ago
રૂપિયા તો હવામાં ઉડે છે,
રૂપિયા
તો હવામાં ઉડે છે,
બસ એને પકડતા આવડવું
જોઈએ !!
rupiya
to havama ude chhe,
bas ene pakadata avadavu
joie !!
Life Quotes Gujarati
4 years ago
હૃદયના દરવાજા સુધી આમંત્રણ છે
હૃદયના દરવાજા
સુધી આમંત્રણ છે તમને,
પણ હા ખાલી ડોકિયું કરીને
જતા ના રહેતા !!
raday na daravaja
sudhi aamantran chhe tamane,
pan ha khali dokiyu karine
jata na raheta !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવનમાં એનું જ આકર્ષણ સચવાઈ
જીવનમાં એનું જ
આકર્ષણ સચવાઈ રહે છે,
જેનું રહસ્ય નથી ખુલતું !!
jivanama enu j
akarshan sachavai rahe chhe,
jenu rahasy nathi khulatu !!
Life Quotes Gujarati
4 years ago
