Shala Rojmel
પંખીની જેમ એક દિવસ ઉડી

પંખીની જેમ
એક દિવસ ઉડી જશું સાથે
વિતાવેલી પળ સમેટીને જશું,
ભીંજવીને તમારી આ સુંદર આખો
ફક્ત સોનેરી યાદ મુકીને જાશું !!

pankhini jem
ek divas udi jashu sathe
vitaveli pal sametine jashu,
bhinjavine tamari aa sundar aakho
fakt soneri yad mukine jashu !!

કાનાનાં પ્રેમમાં રાધા ખોવાઈ, પછી

કાનાનાં
પ્રેમમાં રાધા ખોવાઈ,
પછી શરુ થઈ લવની
ભવાઈ !!

kanana
prem ma radha khovai,
pachi sharu thai love bni
bhavai !!

બહુ અભિમાન ના કરવું ખુદ

બહુ અભિમાન
ના કરવું ખુદ પર,
ક્યારેક આપણા ચપ્પલ પણ
અધવચ્ચે સાથ છોડી
દેતા હોય છે !!

bahu abhiman
na karavu khud par,
kyarek aapan chappal pan
adhavachche sath chhodi
deta hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

બહુ સારા અને સરળ ન

બહુ સારા
અને સરળ ન થવું,
દુનિયા લાભ ઉઠાવવા
જ બેઠી છે !!

bahu sara
ane saral na thavu,
duniya labh uthavava
j bethi chhe !!

જતી રહીશ તને તારા હાલ

જતી રહીશ તને તારા
હાલ પર મુકીને એક દિવસ,
સમય જ દેખાડશે તને
પ્રેમની કદર !!

jati rahish tane tara
hal par mukine ek divas,
samay j dekhadashe tane
premani kadar !!

મારે કોઈને બ્લોક કરવાની જરૂર

મારે કોઈને બ્લોક
કરવાની જરૂર જ નથી,
હું તો બસ ઇગ્નોર કરીને જ
જીવ લઇ લઉં છું !!
😂😂😂😂😂😂

mare koine blok
karavani jarur j nathi,
hu to bas ignor karine j
jiv lai lau chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સન્નાટા ભરેલા દિલના કોઈ એક

સન્નાટા ભરેલા
દિલના કોઈ એક ખુણામાં,
ઝગમગતો એક દીવો
એટલે કે તું !!

sannata bharela
dil na koi ek khunama,
zagamagato ek divo
etale ke tu !!

વિચાર્યું કે કોઈ સીધા છોકરાને

વિચાર્યું કે કોઈ સીધા
છોકરાને #BF બનાવી લઉં,
પણ સીધા છોકરા તો #GF
રાખતા જ નથી !!
😂😂😂😂😂😂

vicharyu ke koi sidha
chhokarane #bf banavi lau,
pan sidha chhokara to #gf
rakhata j nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સૌથી વધુ દુઃખ તો ત્યારે

સૌથી વધુ
દુઃખ તો ત્યારે થાય,
જયારે માં-બાપની આંખમાં
આંસુ આવે !!

sauthi vadhu
dukh to tyare thay,
jayare ma-bapani aankhama
aansu aave !!

Sad Shayari Gujarati

4 years ago

નયનને ઢાળી એ મંદ મંદ

નયનને ઢાળી
એ મંદ મંદ મુસ્કુરાણી,
જાણે એ જ લજામણીની રાણી !!

nayan ne dhali
e mand mand muskurani,
jane e j lajamanini rani !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.