Shala Rojmel
ઘણા દિવસથી આપણે ત્રણેય મળ્યા

ઘણા દિવસથી
આપણે ત્રણેય મળ્યા નથી,
હું તું અને થોડો સમય !!

ghan divas thi
aapane traney malya nathi,
hu tu ane thodo samay !!

આજે પણ દિલથી દુવા નીકળે

આજે પણ દિલથી
દુવા નીકળે છે એના માટે,
જેણે મને દિલથી કાઢી
નાખ્યો છે !!

aaje pan dil thi
duva nikale chhe ena mate,
jene mane dil thi kadhi
nakhyo chhe !!

એક જો તું નહીં મળે

એક જો
તું નહીં મળે ને,
તો અફસોસ રહી
જશે જિંદગીભર !!

ek jo
tu nahi male ne,
to afasos rahi
jashe jindagibhar !!

જે કહેવું હોય એ મોઢા

જે કહેવું હોય
એ મોઢા પર કહો ને,
આમ સ્ટેટસ સ્ટેટસ શું રમો છો !!
😂😂😂😂😂

je kahevu hoy
e modh par kaho ne,
aam status status shu ramo chho !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એ છોકરીઓ દિલની સાફ હોય

એ છોકરીઓ
દિલની સાફ હોય છે,
જે વાત વાતમાં રડી પડે છે !!

e chhokario
dil ni saf hoy chhe,
je vat vat ma radi pade chhe !!

હજારો ફેરા માર્યા હતા મેં

હજારો ફેરા
માર્યા હતા મેં એના ઘરે,
બીજો કોઈ આવીને સાથ
ફેરામાં ઉઠાવી ગયો !!

hajaro fera
marya hata me ena ghare,
bijo koi aavine sath
ferama uthavi gayo !!

રિવાજોને માર ગોળી, ચાલ દિલથી

રિવાજોને માર ગોળી,
ચાલ દિલથી એક થઈએ !!

rivajone mar goli,
chal dil thi ek thaie !!

મળીએ ત્યારે આંખમાં હરખ અને

મળીએ ત્યારે આંખમાં
હરખ અને જુદા પડતી વેળાએ
આંખમાં થોડો ઝાકળ,
બસ આ જ છે સાચો સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

malie tyare aankh ma
harakh ane juda padati velae
aankhama thodo zaakal,
bas aa j chhe sacho sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐

જ્યાં સુધી કિસ્મતનો સિક્કો હવામાં

જ્યાં સુધી કિસ્મતનો
સિક્કો હવામાં છે ત્યાં સુધીમાં
નિર્ણય લઇ લો સાહેબ,
કારણ કે એ જયારે નીચે પડશે
એનો નિર્ણય સંભળાવી દેશે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jya sudhi kismat no
sikko havama chhe tya sudhima
nirnay lai lo saheb,
karan ke e jayare niche padashe
eno nirnay sambhalavi deshe !!
💐🌹💐shubh savar💐🌹💐

પ્રેમ એક વાઈરસ છે, અને

પ્રેમ એક
વાઈરસ છે,
અને મમ્મીની
ચપ્પલ એન્ટીવાઈરસ !!
😂😂😂😂😂😂

prem ek
virus chhe,
ane mammy ni
chappal antivirus !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.