તારા રસીલા હોઠની મીઠાશ, કંઈ
તારા રસીલા
હોઠની મીઠાશ,
કંઈ Dairy Milk થી
ઓછી નથી !!
tara rasila
hoth ni mithash,
kai dairy milk thi
ochhi nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ થયો તો પણ પરણેલી
પ્રેમ થયો
તો પણ પરણેલી જોડે,
હવે એને પટાવું કે એના
છોકરા રમાડું !!
😂😂😂😂😂😂
prem thayo
to pan paraneli jode,
have ene patavu ke ena
chhokara ramadu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બહુ ખરાબ છું ને હું,
બહુ ખરાબ છું ને હું,
દુવા કર કે તારી
વાઈફ બની જાઉં !!
bahu kharab chhu ne hu,
duva kar ke tari
wife bani jau !!
Romantic Shayari Gujarati
4 years ago
મળી નથી શકવાના તો શું
મળી નથી
શકવાના તો શું થયું,
પ્રેમ તો હું મારા જીવથી પણ
વધારે કરું છું !!
mali nathi
shakavana to shu thayu,
prem to hu mara jivathi pan
vadhare karu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓયે પાગલ હવે તો આવી
ઓયે પાગલ
હવે તો આવી જા,
તારા વગર મારું મન
નથી લાગતું !!
oye pagal
have to aavi ja,
tara vagar maru man
nathi lagatu !!
Romantic Shayari Gujarati
4 years ago
તમે છોકરો હોય કે છોકરી,
તમે છોકરો હોય કે છોકરી,
Look Matter કરે છે અને
આ કડવી પણ હકીકત છે !!
tame chhokaro hoy ke chhokari,
look matter kare chhe ane
aa kadavi pan hakikat chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઉપરવાળો એની સાથે જ ગેમ
ઉપરવાળો
એની સાથે જ ગેમ રમે,
જે રમવામાં પાક્કો
ખેલાડી હોય !!
uparavalo
eni sathe j game rame,
je ramavama pakko
kheladi hoy !!
Life Quotes Gujarati
4 years ago
ના EX કે ના NEXT,
ના EX કે ના NEXT,
તું જ તો LOVE છે મારો
FIRST એન્ડ LAST !!
n ex ke na next,
tu j to love chhe maro
first end last !!
Romantic Shayari Gujarati
4 years ago
તારી એક નાનકડી હા, મારી
તારી એક નાનકડી હા,
મારી જિંદગી બનાવી દેશે !!
tari ek nanakadi ha,
mari jindagi banavi deshe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓયે હરામીઓ લગન પછી બદલાઈ
ઓયે હરામીઓ
લગન પછી બદલાઈ ના જતા,
આજે જેવી દોસ્તી છે તેવી
જ રાખજો !!
😂😂😂😂😂😂
oye haramio
lagan pachi badalai na jata,
aaje jevi dosti chhe tevi
j rakhajo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
