મને બસ એટલી ખબર છે,
મને બસ
એટલી ખબર છે,
જે નથી મળ્યું એ સુંદર છે !!
mane bas
etali khabar chhe,
je nathi malyu e sundar chhe !!
Life Quotes Gujarati
3 years ago
ગરીબ લોકોએ પ્રેમ નહીં, મહેનત
ગરીબ
લોકોએ પ્રેમ નહીં,
મહેનત કરવી જોઈએ !!
garib
lokoe prem nahi,
mahenat karavi joie !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દુઃખ બસ એ વાતનું છે,
દુઃખ બસ
એ વાતનું છે,
કે તને તારા કરેલા
પર શરમ નથી આવતી !!
dukh bas
e vat nu chhe,
ke tane tara karela
par sharam nathi avati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
રમત ફોનમાં સારી લાગે, સંબંધમાં
રમત
ફોનમાં સારી લાગે,
સંબંધમાં નહીં હો સાહેબ !!
ramat
phone ma sari lage,
sambandh ma nahi ho saheb !!
Sambandh Status Gujarati
3 years ago
તમે સમજો છો એટલો આ
તમે સમજો છો
એટલો આ સરળ રસ્તો નથી,
અને બધા પાસેથી મળે પ્રેમ
એટલો સસ્તો નથી !!
tame samajo chho
etalo saral rasto nathi,
ane badha pasethi male prem
etalo sasto nathi !!
Love Shayari Gujarati
3 years ago
બીજા માટે ભલે તું ગમે
બીજા માટે
ભલે તું ગમે તે હોય,
મારા માટે તો તું મારી જાન છે !!
bija mate
bhale tu game te hoy,
mara mate to tu mari jan chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો ઘણી છોકરીઓ મને
આમ તો ઘણી
છોકરીઓ મને પ્રેમ કરે છે,
પણ હું એને પ્રેમ કરું છું જે
મને ઇગ્નોર કરે છે !!
aam to ghani
chhokario mane prem kare chhe,
pan hu ene prem karu chhu je
mane ignor kare chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારાવાળીના વિચારો, ચા પહેલા લગ્ન
મારાવાળીના વિચારો,
ચા પહેલા લગ્ન પછી !!
maravalina vicharo,
cha pahela lagn pachi !!
Romantic Shayari Gujarati
3 years ago
મારી પાસે એવી આવડત ક્યાં
મારી પાસે એવી આવડત
ક્યાં છે કે નસીબ જોઈ શકું,
તને જોઇને માની લઉં છું
કે હું નસીબદાર છું !!
mari pase evi aavadat
kya chhe ke nasib joi shaku,
tane joine mani lau chhu
ke hu nasibadar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તું આંસુ લુછવા વાળી હોય
તું આંસુ લુછવા વાળી
હોય તો રડવામાં પણ મજા છે,
તું મનાવવા વાળી હોય તો
રુઠવામાં પણ મજા છે !!
tu aansu luchhava vali
hoy to radavama pan maja chhe,
tu manavav vali hoy to
ruthavama pan maja chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
