Shala Rojmel
મારે પણ એલાન કરવું હતું

મારે પણ
એલાન કરવું હતું મારા પ્રેમનું,
પણ ખરા સમયે તારા હૃદયમાં આચાર
સંહિતા લાગુ થઇ ગઈ !!

mare pan
elan karavu hatu mara prem nu,
pan khara samaye tara raday ma aachar
sanhita lagu thai gai !!

ત્યારે ઓનલાઈન રહેવાનું પણ ગમતું

ત્યારે ઓનલાઈન
રહેવાનું પણ ગમતું નથી,
જ્યારે મનગમતી વ્યક્તિ
ઓફલાઈન હોય !!

tyare online
rahevanu pan gamatu nathi,
jyare managamati vyakti
offline hoy !!

તું નીચે પડી તો જો

તું નીચે પડી તો જો
કોઈ નહીં આવે ઉપાડવા,
તું જરા ઉડી તો જો બધા આવશે
તને પછાડવા !!

tu niche padi to jo
koi nahi ave upadava,
tu jar udi to jo badha aavashe
tane pachad va !!

Life Quotes Gujarati

3 years ago

કાશ તું પૂછે કે શું

કાશ તું પૂછે કે
શું જોઈએ ને હું પકડું તારો હાથ,
કહું જન્મો જનમ બસ તારા
હાથમાં મારો હાથ !!

kash tu puchhe ke
shu joie ne hu pakadu taro hath,
kahu janmo janam bas tara
hath ma maro hath !!

કોઈની જોડે સંબંધ સાત મહિનાનો

કોઈની જોડે સંબંધ સાત
મહિનાનો હોય કે સાત દિવસનો,
પણ જો સાચી લાગણીથી બંધાઈ
જવાય તો સાત ભવમાં પણ
ભૂલી નથી શકતા !!

koini jode sambandh sat
mahinano hoy ke sat divasano,
pan jo sachi laganithi bandhai
javay to sat bhav ma pan
bhuli nathi shakata !!

ક્યાંક એવો પ્રેમ પણ હોય

ક્યાંક એવો પ્રેમ
પણ હોય છે સાહેબ,
હાથમાં હાથ ભલે ના હોય
પણ આત્માથી આત્મા
બંધાયેલો હોય છે !!

kyank evo prem
pan hoy chhe saheb,
hath ma hath bhale na hoy
pan aatmathi aatma
bandhayelo hoy chhe !!

Love Shayari Gujarati

3 years ago

મોડી રાત્રે ચેટીંગ કરતા મારી

મોડી રાત્રે ચેટીંગ કરતા
મારી આંખ ઘડીક મીંચાણી,
આટલી અમથી વાતમાં એ
બે દીવસથી રીસાણી.

modi ratre cheting karata
mari aankh ghadik minchani,
aatali amathi vat ma e
be divasathi risani.

Gujarati Jokes

3 years ago

તું સીધી અને સિમ્પલ છો

તું સીધી અને સિમ્પલ
છો એટલે મને પસંદ છો,
બાકી સુંદર તો તારી
બહેનપણી પણ છે !!
😂😂😂😂😂😂😂

tu sidhi ane simple
chho etale mane pasand chho,
baki sundar to tari
bahenapani pan chhe !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

નફરત મને તારાથી નથી પણ

નફરત મને તારાથી
નથી પણ તારી એ વાતથી છે,
તને સંબંધ નિભાવવાની ઈચ્છા જ
ના હતી તો શરૂઆત કેમ કરી !!

nafarat mane tarathi
nathi pan tari e vat thi chhe,
tane sambandh nibhavavani ichchha j
na hati to sharuat kem kari !!

થોડો સમય જરૂર લાગશે, પણ

થોડો
સમય જરૂર લાગશે,
પણ બધું સારું થઇ જશે !!

thodo
samay jarur lagashe,
pan badhu saru thai jashe !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.