Shala Rojmel
ઈમાનદારીથી સંબંધ નિભાવવા વાળા જ

ઈમાનદારીથી
સંબંધ નિભાવવા વાળા જ
સૌથી વધારે રોવે છે !!

imanadarithi
sambandh nibhavav vala j
sauthi vadhare rove chhe !!

બીજાની ગુલામી શું કામ સહન

બીજાની ગુલામી
શું કામ સહન કરો છો,
તમે પણ ઉડી શકો છો બસ
તમારી શક્તિને ઓળખો !!

bijani gulami
shun kam sahan karo chho,
tame pan udi shako chho bas
tamari shaktine olakho !!

Gujarati Suvichar

2 years ago

બસ એક છેલ્લો સવાલ, શું

બસ એક
છેલ્લો સવાલ,
શું એકવાર પણ તને દયા
ના આવી મારા પર ?

bas ek
chhello saval,
shun ekavar pan tane daya
na aavi mara par?

જે કોશિશમાં કોઈ ઉત્સાહ જ

જે કોશિશમાં
કોઈ ઉત્સાહ જ ના હોય,
એ કોશિશ બેકાર છે !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹

je koshishama
koi utsah j na hoy,
e koshish bekar chhe !!
🌹🌷💐shubh savar💐🌷🌹

દુઃખ ક્યારેય ઓછું થયું જ

દુઃખ ક્યારેય
ઓછું થયું જ નથી પણ
તમે એ શીખી ગયા છો કે
એની સાથે આપણે જીવન
કેવી રીતે વિતાવવું છે !!

dukh kyarey
ochhu thayu j nathi pan
tame e shikhi gaya chho ke
eni sathe aapane jivan
kevi rite vitavavu chhe !!

Life Quotes Gujarati

2 years ago

લોકો વિચારે છે કે આ

લોકો વિચારે છે કે આ
મજબુત માણસ તૂટતો કેમ નથી,
પણ હકીકત તો એ છે કે તૂટી તૂટીને
તો એ માણસ મજબુત થયો છે !!

loko vichare chhe ke aa
majabut manas tutato kem nathi,
pan hakikat to e chhe ke tuti tutine
to e manas majabut thayo chhe !!

Life Quotes Gujarati

2 years ago

રાહુ કેતુ અને શનિ કરતા

રાહુ કેતુ અને
શનિ કરતા વધારે તો
સંબંધીઓની બીક લાગે છે !!

rahu ketu ane
shani karata vadhare to
sambandhioni bik lage chhe !!

Gujarati Jokes

2 years ago

ચાહવા વાળા ઓછા હશે તો

ચાહવા વાળા
ઓછા હશે તો ચાલશે,
બસ જલવા વાળા ઓછા
ના થવા જોઈએ !!

chahava vala
ochha hashe to chalashe,
bas jalava vala ochha
na thava joie !!

પોતાને એટલા કમજોર ના બનાવશો,

પોતાને એટલા
કમજોર ના બનાવશો,
કે તમારે લોકોના એહસાનની
જરૂર પડવા લાગે !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹

potane etala
kamajor na banavasho,
ke tamare lokona ehasanani
jarur padava lage !!
🌹🌷💐shubh savar💐🌷🌹

જો તમારાથી કંઈ છીનવાઈ જાય

જો તમારાથી કંઈ
છીનવાઈ જાય તો દુઃખી ના થવું,
સમજવું કે ભગવાન તમને પહેલાથી
વધારે સારું આપવા માંગે છે !!
🌹🌷💐શુભ સવાર💐🌷🌹

jo tamarathi kai
chinavai jay to dukhi na thavu,
samajavu ke bhagavan tamanepahelathi
vadhare saru apav mange chhe !!
🌹🌷💐shubh savar💐🌷🌹

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.