મને માફ કરી દો, હવે
મને માફ કરી દો,
હવે નહીં બરબાદ કરું
તમારો કિંમતી સમય !!
mane maf kari do,
have nahi barabad karu
tamaro kimmati samay !!
Narajagi Shayari Gujarati
3 years ago
દરેક સાથે લોહીના સંબંધ હોય
દરેક સાથે લોહીના
સંબંધ હોય એ જરૂરી નથી,
મારે તો લોહી પીનારા સાથે
પણ સંબંધ છે !!
😂😂😂😂😂😂
darek sathe lohina
sambandh hoy e jaruri nathi,
mare to lohi pinara sathe
pan sambandh chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધાને છેલ્લી તક મળવાનો હક્ક
બધાને છેલ્લી
તક મળવાનો હક્ક છે,
પણ એ જ ભૂલ ફરીથી
કરવા માટે નહીં !!
badhane chhelli
tak malavano hakk chhe,
pan e j bhul farithi
karava mate nahi !!
Life Quotes Gujarati
3 years ago
દિલ પર ના લો એમની
દિલ પર ના
લો એમની વાતો,
જે તમારા દિલમાં રહે છે !!
dil par na
lo emani vato,
je tamara dil ma rahe chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં તારું હોવું જરૂરી છે
જીવનમાં તારું હોવું
જરૂરી છે આદત નથી,
તું છે તો બધું છે તારા સિવાય
કોઈ ચાહત નથી !!
jivan ma taru hovu
jaruri chhe aadat nathi,
tu chhe to badhu chhe tara sivay
koi chahat nathi !!
Romantic Shayari Gujarati
3 years ago
કોઈએ પૂછ્યું મને આ દુનિયામાં
કોઈએ પૂછ્યું મને
આ દુનિયામાં તારું કોણ?
મેં કહ્યું બીજાના માટે મને
ના છોડે એ મારું !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
koie puchhyu mane
duniyama taru kon?
me kahyu bijana mate mane
na chhode e maru !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
પ્રેમ એટલે રાત્રે Late Reply
પ્રેમ એટલે
રાત્રે Late Reply
આવતા ગુસ્સામાં જ સુઈ જવું,
અને સવારે એમનું #GM આવતા
જ બધો ગુસ્સો ઉતરી જવો !!
prem etale
ratre late reply
avata gussama j sui javu,
ane savare emanu #gm aavata
j badho gusso utari javo !!
Love Shayari Gujarati
3 years ago
જયારે તમારા મેસેજ ઇગ્નોર થવા
જયારે તમારા
મેસેજ ઇગ્નોર થવા લાગે,
ત્યારે સમજી લેવું કે તમારી
કોઈ વેલ્યુ નથી !!
jayare tamara
message ignore thave lage,
tyare samaji levu ke tamari
koi velyu nathi !!
Sad Shayari Gujarati
3 years ago
તું મને સમજે છે ને
તું મને સમજે છે ને
બસ એટલામાં જ ખુશ છું,
બાકી શ્યામે પણ રાધાને ક્યાં
કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું !!
tu mane samaje chhe ne
bas etalama j khush chhu,
baki shyame pan radhane kya
kahyu hatu ke hu tane prem karu chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
આ ખોટી સ્માઈલ તારા ચહેરા
આ ખોટી સ્માઈલ તારા
ચહેરા પર સારી નથી લાગતી,
તારી આંખોમાં રહેલી લાગણી
હવે મારી નથી લાગતી !!
aa khoti smail tara
chahera par sari nathi lagati,
tari ankhoma raheli lagani
have mari nathi lagati !!
Broken Heart Shayari Gujarati
3 years ago
