વોટ્સએપ વાળા શું પ્રાઈવેટ મેસેજ
વોટ્સએપ વાળા
શું પ્રાઈવેટ મેસેજ જોઈ લેશે,
જયારે જેને મોકલ્યો છે એ જ
સીન નથી કરતા !!
😂😂😂😂😂😂😂
whatsapp vala
shu privat message joi leshe,
jayare jene mokalyo chhe e j
seen nathi karata !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આપણા આંસુ આપણે જ લુછી
આપણા આંસુ
આપણે જ લુછી લેવાના,
લોકો લુછવા આવશે તો
હિસાબ માંગશે !!
aapana aansu
aapane j luchi levana,
loko luchava aavashe to
hisab mangashe !!
Sad Shayari Gujarati
4 years ago
તું દુર છે તો શું
તું દુર છે તો શું થયું,
તારાથી એટલો પ્રેમ છે
કે પૂછ જ નહીં !!
tu dur chhe to shu thayu,
tarathi etalo prem chhe
ke puchh j nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
મારા પર વીતે છે એ
મારા પર વીતે છે
એ હું જ જાણું છું,
એ તારા પર ના વીતે
તો જ સારું !!
mara par vite chhe
e hu j janu chhu,
e taar par na vite
to j saru !!
Breakup Shayari Gujarati
4 years ago
અમુક દર્દ મટાડવા માટે દવાની
અમુક દર્દ મટાડવા
માટે દવાની નહીં,
પણ દોસ્તો સાથે થોડો સમય
વિતાવવાની જરૂર હોય છે !!
amuk dard matadava
mate davani nahi,
pan dosto sathe thodo samay
vitavavani jarur hoy chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
રામ ના બની શકો તો
રામ ના બની શકો
તો રાવણ બની જાઓ,
જે પોતાની બહેન માટે ભગવાન
સાથે પણ લડી લે !!
ram na bani shako
to ravan bani jao,
je potani bahen mate bhagavan
sathe pan ladi le !!
Life Quotes Gujarati
4 years ago
બદલવું કોને ગમે સાહેબ, બસ
બદલવું કોને ગમે સાહેબ,
બસ લોકો મજબુર કરી દે છે
બદલવા માટે !!
badalavu kone game saheb,
bas loko majabur kari de chhe
badalava mate !!
Sad Shayari Gujarati
4 years ago
ડુંગળી જેવું છે વર્ષ 2022,
ડુંગળી જેવું છે વર્ષ 2022,
જેમ જેમ પડ ખુલતા જાય છે
આંસુ નીકળતા જાય છે !!
dungali jevu chhe varsh 2022,
jem jem pad khulata jay chhe
aansu nikalata jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
મન તો એવું કરે છે,
મન તો એવું કરે છે,
કે ત્યાં આવીને તને બે
ઝાપટ મારીને ભાગી જાઉં !!
😂😂😂😂😂
man to evu kare chhe,
ke tya aavine tane be
zapat marine bhagi jau !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મોકો છે ત્યાં સુધી વાત
મોકો છે ત્યાં સુધી
વાત કરતા રહો,
મોતની આ સીઝનમાં કાલે
ફરી મળ્યા ના મળ્યા !!
moko chhe tya sudhi
vat karata raho,
mot ni aa sizan ma kale
fari malya na malya !!
Sad Shayari Gujarati
4 years ago
