Shala Rojmel
અભિમાન નઈ કરવાનું ક્યારેય દોસ્ત,

અભિમાન નઈ
કરવાનું ક્યારેય દોસ્ત,
કેમ કે જિંદગીનું પણ
અભિમાન એક દિવસ
મોત તોડી જ જાય છે !!

abhiman nai
karavanu kyarey dost,
kem ke jindaginu pan
abhiman ek divas
mot todi j jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

મળશે ભગવાન તો માંગી લઈશ

મળશે ભગવાન
તો માંગી લઈશ એને,
સાંભળ્યું છે કે મરતાં પેલા
મળે છે ભગવાન !!

malashe bhagavan
to mangi laish ene,
sambhalyu chhe ke marata pela
male chhe bhagavan !!

તારા વગરની જિંદગી આત્મા વિનાના

તારા વગરની
જિંદગી આત્મા વિનાના
શરીર જેવી લાગે છે,
ઘણું જીવવા મથું છું
પણ કંઈક ખૂટતું હોય
એવું લાગે છે !!

tara vagar ni
jindagi aatma vinana
sharir jevi lage chhe,
ghanu jivava mathu chhu
pan kaik khutatu hoy
evu lage chhe !!

એક છોકરીને બીજી છોકરી સાથે

એક છોકરીને બીજી
છોકરી સાથે ના સરખાવો,
દરેક છોકરી પોતાની રીતે
સુંદર જ હોય છે !!

ek chhokarine biji
chhokari sathe na sarakhavo,
darek chhokari potani rite
sundar j hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

સતત સુખની તલાશમાં, મેં ઘણું

સતત સુખની તલાશમાં,
મેં ઘણું સુખ ગુમાવ્યું છે !!

satat sukhani talashama,
me ghanu sukh gumavyu chhe !!

Sad Shayari Gujarati

4 years ago

ડેયરી મિલ્ક કરતા પણ વધુ

ડેયરી મિલ્ક કરતા
પણ વધુ સ્વીટ છે તું,
અને સ્વીટ તો મને નાનપણથી
જ બહુ ભાવે છે !!

dairy milk karata
pan vadhu sweet chhe tu,
ane sweet to mane nanapan thi
j bahu bhave chhe !!

નિખાલસતા ગઈ અને સાથે ભોળપણ

નિખાલસતા ગઈ અને
સાથે ભોળપણ પણ ચાલ્યું ગયું,
બસ આમ જ સમજદાર થવામાં
બાળપણ ચાલ્યું ગયું !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

nikhalasata gai ane
sathe bholapan pan chalyu gayu,
bas aam j samajadar thavama
balapan chalyu gayu !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

લોકો તો પ્રેમને કેવા કેવા

લોકો તો પ્રેમને
કેવા કેવા નામ આપે છે,
હું તો તારા નામને જ
પ્રેમ કહું છું !!

loko to prem ne
keva keva nam aape chhe,
hu to tara nam ne j
prem kahu chhu !!

કેમ સમજાવું કેટલું મુશ્કેલ છે

કેમ સમજાવું
કેટલું મુશ્કેલ છે જીવવું,
જેના માટે જીવવું એના
વગર જીવવું !!

kem samajavu
ketalu muskel chhe jivavu,
jena mate jivavu ena
vagar jivavu !!

વધારે પડતા #Friendly પણ ના

વધારે પડતા #Friendly
પણ ના થઇ જશો સાહેબ,
સામેવાળા ચીપકું સમજીને
#Ignore કરવા લાગશે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

vadhare padata #friendly
pan na thai jasho saheb,
samevala chipaku samajine
#ignore karava lagashe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.