Shala Rojmel
જીવનમાં હારવાનો જો ડર લાગે

જીવનમાં
હારવાનો જો ડર લાગે ને,
તો જીતવાની આશા ક્યારેય
ના રાખવી !!

jivanama
haravano jo dar lage ne,
to jitavani aasha kyarey
na rakhavi !!

Life Quotes Gujarati

4 years ago

વાત જો ભૂલવાની હોય તો

વાત જો ભૂલવાની હોય
તો હું મને પણ ભૂલી જાઉં,
પણ તને ભૂલવી શક્ય નથી !!

vat jo bhulavani hoy
to hu mane pan bhuli jau,
pan tane bhulavi shaky nathi !!

ગમી તો તમને પણ જઈશ,

ગમી તો તમને પણ જઈશ,
બસ બીજા કરતા થોડું વધારે
ધ્યાન અમારા પર આપો !!

gami to tamane pan jaish,
bas bija karata thodu vadhare
dhyan amara par aapo !!

ખરાબ સમય બધું જ બતાવી

ખરાબ સમય
બધું જ બતાવી દે છે,
કે કોણ આપણું છે
અને કોણ પરાયું !!

kharab samay
badhu j batavi de chhe,
ke kon apanu chhe
ane kon parayu !!

Life Quotes Gujarati

4 years ago

આ દુનિયામાં ભગવાનને યાદ કરવાવાળા

આ દુનિયામાં
ભગવાનને યાદ
કરવાવાળા કરતા,
સારા કર્મ કરવાવાળા
વધારે સુખી છે !!

aa duniyama
bhagavan ne yad
karavavala karata,
sara karm karavavala
vadhare sukhi chhe !!

Gujarati Suvichar

4 years ago

બધા લોકો તો મુર્ખ બની

બધા લોકો તો મુર્ખ
બની જાય છે મારા હસવાથી,
તલાશ તો એની છે જે આંખોની
ભીનાશ પારખી લે !!

badha loko to murkh
bani jay chhe mara hasavathi,
talash to eni chhe je aankhoni
bhinash parakhi le !!

Sad Shayari Gujarati

4 years ago

ચહેરો તારો દેખાય તો આ

ચહેરો તારો દેખાય
તો આ ચહેરા પર નૂર આવે,
તારી એક મુસ્કાનથી મનમાં
ચાહતના પૂર આવે !!

chhero taro dekhay
to chahera par nur aave,
tari ek muskan thi man ma
chahat na pur aave !!

અગર તમે કોઈને બતાવવા માટે

અગર તમે કોઈને
બતાવવા માટે સ્ટેટસ મુકો,
અને રાહ જોવો કે હમણાં જોશે
તો એ પણ પ્રેમ જ છે !!

agar tame koine
batavava mate status muko,
ane rah jovo ke hamana joshe
to e pan prem j chhe !!

Love Shayari Gujarati

4 years ago

પૈસા, ઔકાત અને તાકાત, આ

પૈસા,
ઔકાત અને તાકાત,
આ ત્રણ વસ્તુ હોય તો
જ પ્રેમ કરજો !!

paisa,
aukat ane takat,
aa tran vastu hoy to
j prem karajo !!

Love Shayari Gujarati

4 years ago

જીવન ગાંડપણથી ભરેલું હોવું જોઈએ,

જીવન ગાંડપણથી
ભરેલું હોવું જોઈએ,
બાકી ડાહ્યા લોકોતો
ઘણાં મળશે સફરમાં !!
😄😄😄😄😄😄😄😄

jivan gandapan thi
bharelu hovu joie,
baki d̔ahya lokoto
ghana malashe safar ma !!
😄😄😄😄😄😄😄😄

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.