Shala Rojmel
અસત્ય, દગો અને બહાના તમને

અસત્ય, દગો અને બહાના
તમને બે ક્ષણની ખુશી તો આપશે,
પણ એની કિંમત તમારે ભવિષ્યમાં
જરૂર ચૂકવવી પડશે !!

asaty, dago ane bahana
tamane be kshanani khushi to apashe,
pan eni kimmat tamare bhavishyama
jarur cukavavi padashe !!

Gujarati Suvichar

3 years ago

મારું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું

મારું બાળપણ
બહુ સંઘર્ષમાં વીત્યું છે,
જો સ્કુલે જાઉં તો શિક્ષક મારતા
અને ના જાઉં તો ઘરવાળા !!

maru balapan
bahu sangharshama vityu chhe,
jo school jau to shikshak marata
ane na jau to gharavala !!

Gujarati Jokes

3 years ago

ક્યારેક થાકીને માણસ એ બની

ક્યારેક થાકીને
માણસ એ બની જાય છે,
જેવા હોવાનો દુનિયા એના પર
આરોપ લગાવતી હોય છે !!

kyarek thakine
manas e bani jay chhe,
jeva hovano duniya ena par
aarop lagavati hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

માફીના હકદાર ભૂલ કરવા વાળા

માફીના હકદાર
ભૂલ કરવા વાળા હોય છે,
ચાલાકી કરવા વાળા નહીં !!

mafi na hakadar
bhul karava vala hoy chhe,
chalaki karava vala nahi !!

Life Quotes Gujarati

3 years ago

જો કોઈકનો ભરોસો જ હારી

જો કોઈકનો
ભરોસો જ હારી જશો,
તો પછી ક્યારેય બીજું કંઈ
જીતી નહીં શકો !!

jo koikano
bharoso j hari jasho,
to pachhi kyarey biju kai
jiti nahi shako !!

Gujarati Suvichar

3 years ago

મારું દિલ બેચેન રહે છે

મારું દિલ બેચેન
રહે છે ખુશીની શોધમાં,
તારી યાદ એક એવું શહેર છે
જે ક્યારેય ઊંઘતું જ નથી !!

maru dil bechen
rahe chhe khushini shodham,
tari yad ek evu shaher chhe
je kyarey unghatu j nathi !!

અતિ પ્રવૃત્તિ અને સંપૂર્ણ નિવૃત્તિ

અતિ પ્રવૃત્તિ
અને સંપૂર્ણ નિવૃત્તિ
બંને ખતરનાક છે !!

ati pravruti
ane sampurn nivruti
banne khataranak chhe !!

Gujarati Suvichar

3 years ago

નજર નથી આવતી તો પણ

નજર નથી આવતી તો
પણ આટલો ઇંતજાર કેમ છે,
તું જ બતાવ કે મને તારાથી
આટલો પ્રેમ કેમ છે !!

najar nathi avati to
pan atalo intajar kem chhe,
tu j batav ke mane tarathi
atalo prem kem chhe !!

પરિસ્થિતિ ગમે તેવી હોય હું

પરિસ્થિતિ ગમે તેવી
હોય હું તમારી સાથે જ છું,
બસ ક્યારેય વિશ્વાસઘાત
ના કરતા મારી સાથે !!

paristhiti game tevi
hoy hu tamari sathe j chhu,
bas kyarey vishvasaghat
na karata mari sathe !!

દીવ દમણ અને ગોવા, જિંદગીમાં

દીવ દમણ અને ગોવા,
જિંદગીમાં એકવાર જરૂર જોવા !!

diu daman ane goa,
jindagima ekavar jarur jova !!

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27392 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.