જીવનમાં બધા તોફાન નુકશાન કરવા
જીવનમાં બધા તોફાન
નુકશાન કરવા જ નથી આવતા,
અમુક તોફાન રસ્તો સાફ કરવા
પણ આવતા હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jivan ma badha tofan
nukashan karava j nathi aavata,
amuk tofan rasto saf karava
pan aavata hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
છોકરીઓ ક્યારેય એમની મમ્મી સિવાય,
છોકરીઓ ક્યારેય
એમની મમ્મી સિવાય,
બીજી છોકરીની તારીફ
ના સાંભળી શકે !!
😂😂😂😂😂😂😂
chhokario kyarey
emani mummy sivay,
biji chhokarini tarif
n sambhali shake !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કેટલા નસીબદાર છે એ લોકો,
કેટલા
નસીબદાર છે એ લોકો,
જેને આ ખોટી દુનિયામાં
સાચો પ્રેમ મળ્યો છે !!
ketala
nasibadar chhe e loko,
jene khoti duniyama
sacho prem malyo chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા,
ફોટામાં એટલા
જ ફિલ્ટર વાપરવા,
કે જયારે કોઈને રૂબરૂ મળો
ત્યારે એને હાર્ટ એટેક ના
આવી જાય !!
😂😂😂😂😂😂
fotama etala
j filtar vaparava,
ke jayare koine rubaru malo
tyare ene hart etek na
aavi jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મૂડની પથારી ફરી જાય, જયારે
મૂડની પથારી ફરી જાય,
જયારે જેની સાથે રોજ વાત
કરતા હોય એની સાથે એક
દિવસ વાત ના થાય !!
mudani pathari fari jay,
jayare jeni sathe roj vat
karata hoy eni sathe ek
divas vat na thay !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બસ ઉપરવાળો રાજી રહેવો જોઈએ,
બસ ઉપરવાળો
રાજી રહેવો જોઈએ,
બાકી દુનિયા તો ક્યાં
કોઈની થાય છે !!
bas uparavalo
raji rahevo joie,
baki duniya to kya
koini thay chhe !!
Gujarati Suvichar
4 years ago
તારો સાથ જરૂરી છે, મારા
તારો સાથ જરૂરી છે,
મારા જીવતા રહેવા માટે !!
taro sath jaruri chhe,
mara jivata raheva mate !!
Romantic Shayari Gujarati
4 years ago
પાર્ટનર એવો જ શોધવો, જે
પાર્ટનર
એવો જ શોધવો,
જે તમારી ભૂલ પર તમાચો
મારે અને સફળતા પર
તાળી પાડે !!
partner
evo j shodhavo,
je tamari bhul par tamacho
mare ane safalata par
tali pade !!
Romantic Shayari Gujarati
4 years ago
કાશ હવે કંઇક એવું થાય,
કાશ હવે
કંઇક એવું થાય,
2023 તારી સાથે
ચાલુ થાય !!
kash have
kaik evu thay,
2023 tari sathe
chalu thay !!
Romantic Shayari Gujarati
4 years ago
મને તારા ચહેરાથી નહીં, તારા
મને તારા
ચહેરાથી નહીં,
તારા સ્વભાવથી
પ્રેમ થયો છે !!
mane tara
chaherathi nahi,
tara svabhav thi
prem thayo chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
