Shala Rojmel
મને ક્યાં પ્રેમ કરતા આવડતો

મને ક્યાં પ્રેમ
કરતા આવડતો હતો,
આ તો તે મને શીખવાડ્યો
ને તારી સાથે જ થઇ ગયો !!

mane kya prem
karata avadato hato,
aa to te mane shikhavadyo
ne tari sathe j thai gayo !!

Love Shayari Gujarati

4 years ago

ગર્લફ્રેન્ડની પસંદ પર ક્યારેય હસવું

ગર્લફ્રેન્ડની પસંદ
પર ક્યારેય હસવું નહીં,
કારણ કે તમે પણ એમાના
જ એક છો !!

girlfriend ni pasand
par kyarey hasavu nahi,
karan ke tame pan emana
j ek chho !!

Gujarati Jokes

4 years ago

મારી લાગણીઓ દરબાર ભરીને બેઠી

મારી લાગણીઓ
દરબાર ભરીને બેઠી છે,
ચર્ચા છે કે તારી ચાહતમાં
વધારો કેમ કરવો !!

mari laganio
darabar bharine bethi chhe,
charcha chhe ke tari chahat ma
vadharo kem karavo !!

વિશ્વાસ તોડવા માટે, કોઈનો વિશ્વાસ

વિશ્વાસ તોડવા માટે,
કોઈનો વિશ્વાસ ક્યારેય ના જીતવો !!
===:-Good Night-:===

vishvas todava mate,
koino vishvas kyarey na jitavo !!
===:-good night-:===

જીત નિશ્ચિત હોય તો કાયર

જીત નિશ્ચિત હોય તો
કાયર પણ જંગ લડી લે છે,
બહાદુર તો એ લોકો છે જેઓ
હાર નિશ્ચિત હોય તો પણ
મેદાન ના છોડે !!
💐💐💐શુભ રાત્રી💐💐💐

jit nischit hoy to
kayar pan jang ladi le chhe,
bahadur to e loko chhe jeo
har nischit hoy to pan
medan na chhode !!
💐💐💐shubh ratri💐💐💐

ગોપીઓ તો આજે પણ હજારો

ગોપીઓ તો આજે
પણ હજારો મળી જશે,
પણ મારે તો મારી રિસાયેલી
રાધા જ જોઈએ છે !!

gopio to aaje
pan hajaro mali jashe,
pan mare to mari risayeli
radha j joie chhe !!

લાખ હીરે જડેલા હો ભલે

લાખ હીરે
જડેલા હો ભલે તમે,
જીભમાં પણ ખાનદાની જોઈએ !!

lakh hire
jadela ho bhale tame,
jibh ma pan khanadani joie !!

Life Quotes Gujarati

4 years ago

અડપલા કોઈ દિલ સાથે કરી

અડપલા કોઈ
દિલ સાથે કરી ગયું,
અમે કેસ કિસ્મત પર
કરી બેઠા !!

adapala koi
dil sathe kari gayu,
ame case kismat par
kari betha !!

સામેની વ્યક્તિ જરા વધું પડતી

સામેની વ્યક્તિ જરા
વધું પડતી ભોળી હતી,
એથી જ તમે ચતુર કહેવાયા
એ વાત ભુલશો નહીં !!

sameni vyakti jara
vadhu padati bholi hati,
ethi j tame chatur kahevaya
e vat bhulasho nahi !!

Life Quotes Gujarati

4 years ago

ફરી પાછા ટોળે વળીને બેઠા

ફરી પાછા ટોળે
વળીને બેઠા છે લોકો,
કોને ખબર કોને એકલો
પાડવો હશે.

fari pachha tole
valine betha chhe loko,
kone khabar kone ekalo
padavo hashe.

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.