સબંધનો એહસાસ થવો જોઈએ, અફસોસ
સબંધનો
એહસાસ થવો જોઈએ,
અફસોસ નહીં સાહેબ !!
sabandh no
ehasas thavo joie,
afasos nahi saheb !!
Sambandh Status Gujarati
4 years ago
પહેલા રિસાય અને પછી તરત
પહેલા રિસાય અને
પછી તરત માની જાય છે,
તારી આ આદત પર દિલ
ફિદા થઇ જાય છે !!
pahela risay ane
pachhi tarat mani jay chhe,
tari aa aadat par dil
fida thai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
દિલ તૂટ્યું છે તો મારી
દિલ તૂટ્યું છે
તો મારી જ ભૂલ છે,
એમણે ક્યાં કહ્યું હતું
કે મને પ્રેમ કર !!
dil tutyu chhe
to mari j bhul chhe,
emane kya kahyu hatu
ke mane prem kar !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હું ઈચ્છું છું કે આપણી
હું ઈચ્છું છું કે આપણી
વાતો કાયમ ચાલતી રહે,
બસ તને મજ્જા પડતી રહે
અને તું હસતી રહે !!
hu icchhu chhu ke aapani
vato kayam chalati rahe,
bas tane majja padati rahe
ane tu hasati rahe !!
Romantic Shayari Gujarati
4 years ago
દરેક વર્ષ જતા જતા બે
દરેક વર્ષ જતા જતા
બે વાત સમજાવતું જાય છે,
કોઈ Permanent નથી ને
જીવન આગળ વધતું જાય છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
darek varsh jata jata
be vat samajavatu jay chhe,
koi permanent nathi ne
jivan agal vadhatu jay chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
હવે ઠંડી ચાલુ થઇ ગઈ
હવે ઠંડી
ચાલુ થઇ ગઈ છે,
ઘરે લગ્નની વાત
કરવી પડશે !!
😂😂😂😂😂😂
have thandi
chalu thai gai chhe,
ghare lagn ni vat
karavi padashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક મિનીટ લાગી તને પસંદ
એક મિનીટ લાગી
તને પસંદ કરવામાં,
એક મિનીટ લાગી તને
પ્રેમ કરવામાં અને હવે એક
જિંદગી લાગશેતને ભૂલવામાં !!
ek minit lagi
tane pasand karavama,
ek minit lagi tane
prem karavama ane have ek
jindagi lagashe tane bhulavama !!
Breakup Shayari Gujarati
4 years ago
પ્રેમ એ નથી જે એક
પ્રેમ એ નથી જે
એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ
સુધારીને સાથ દે !!
prem e nathi je
ek bhul ma sath chhodi de,
prem e chhe je hajaro bhul
sudharine sath de !!
Love Shayari Gujarati
4 years ago
મારી એક ફરિયાદ છે તને,
મારી એક
ફરિયાદ છે તને,
કે આજે પણ તું
યાદ છે મને !!
mari ek
fariyad chhe tane,
ke aaje pan tu
yad chhe mane !!
Miss You Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ કર્યો હતો ને ?
સાચો પ્રેમ
કર્યો હતો ને ?
તો હવે પછતાવું તો
પડશે જ ને !!
sacho prem
karyo hato ne?
to have pachatavu to
padashe j ne !!
Broken Heart Shayari Gujarati
4 years ago
